Tag: Contract
પિનાકા રોકેટ લોંચર સિસ્ટમ માટે સરકારે 2,580 કરોડના કરાર પર હસ્તાક્ષર ક...
સંરક્ષણ મંત્રાલય (MoD) ના એક્વિઝિશન વિંગે આજે ભારતીય સૈન્ય આર્ટિલરી રેજિમેન્ટને છ પીનાકા રેજિમેન્ટ સપ્લાય કરવાની મેસર્સ ભારત અર્થ મોવર્સ લિમિટેડ (BEML) ને જાહેરાત કરી છે. મેસર્સ ટાટા પાવર કંપની લિમિટેડ (TPCL) અને મેસર્સ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) સાથે કરાર કર્યા છે. તેમની અંદાજિત કિંમત આશરે 2580 કરોડ રૂપિયા છે.
વધુ વાંચો: પૂર્વી લદાખમાં ભારતના જ...
શહેરમાં અટકી પડેલી ફોગીંગ કામગીરી: અમપા અને કોન્ટ્રાકટરોની જીદનો ભોગ શ...
અમદાવાદ, તા.21
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છર નિયંત્રણ માટે દર વરસે ચોમાસાની સિઝન શરૂ થાય તે માટે ઈન્ડોર રેસીડયુલ સ્પ્રેની કામગીરી શરૂ કરવામાં આવે છે. જેના માટે ઝોન દીઠ લેબર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જ્યારે દવા ખરીદી મનપા દ્વારા થાય છે ચાલુ વરસે પણ આરોગ્ય ખાતાએ જરૂરીયાત મુજબ રૂ.૧.રપ કરોડની દવા ખરીદ કરી છે. તેમજ નિયત સમયે લેબર કોન્...