Tag: contractor
ડિફેક્ટ લાયાબિલિટીવાળા રસ્તાઓ તેમની પાસે જ રીપેર કરાવાશે
અમદાવાદ, તા.0૬
અમદાવાદમાં આ વર્ષે તુટેલા રસ્તાઓના સમારકામ મામલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ઉગ્ર ચર્ચા કરાઈ હતી. જેમાં શહેરના જે વિસ્તારોમાં રસ્તાઓ તુટેલા છે એ રસ્તાઓ પૈકી ડિફેક્ટ લાયાબિલિટીમાં આવતા રસ્તાઓ જે તે રોડ બનાવનારા કોન્ટ્રાકટરો દ્વારા જ રિપેર કરવામાં આવે તેવી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત તુટેલા રસ્તાઓ મામલે કોન્ટ્રાકટરોને નો...
બિલ્ડીંગ કોન્ટ્રાકટરના આપઘાત કેસમાં 22 સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુન...
સરખેજ વિસ્તારમાં રહેતા બિલ્ડીંગ કોન્ટ્રાકટરના આપઘાત કેસમાં પોલીસે 20 લોકો સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. આર્થિક સંકટમાં ફસાયેલા મનિષભાઈ પાટડીયાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના પત્નીએ એક લેટર અને 16 જીબીની પેન ડ્રાઈવ રજૂ કરતા સરખેજ પોલીસે તેમની ફરિયાદ નોંધી છે.
સરખેજ જીવનદીપ હોસ્પિટલ પાસે સંતોષીનગર ખાતે રહેતા ધર્મિષ્ઠાબહ...