Thursday, January 15, 2026

Tag: control of Movasa

પશુઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે ૧૧મી મેથી રસીકરણ કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા અમલીકૃત રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ રાજયમાં કુલ ૧૭૪.૦૦ લાખ ગાય ભેંસ વર્ગના પશુઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણ કરવામાં આવનાર છે. આ યોજનાની માર્ગદર્શક સૂચનાઓ મુજબ પ્રાથમિક તબક્કે રાજ્યના મિલ્ક શેડ વિસ્તારના ૧૦ જિલ્લાઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણની કામગીરી તા.૦૧.૦૫.૨૦૨૦થી શરૂ કરવામાં આવી છે. સાથે...