Tag: Convocation
ગુજરાત યુનિવર્સીટીના ખાસ પદવીદાનમાં કુલ 8553 વિધાર્થીઓને ડિગ્રી એનાયત
ગુજરાત યુનિવર્સિટીમાં આજે સ્પેશ્યલ કોન્વોકેશનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ ફેકલ્ટીના મળીને કુલ ૮૫૫૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ કોમર્સ એટલે કે વાણિજય વિદ્યાશાખાના ૩૭૧૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામા આવી હતી. આજે સ્પેશ્યલ પદવીદાન હોવાના કારણે માત્ર ગણતરીના વિદ્યાર્થીઓએ જ ઉપસ્થિત રહીને ડિગ્રી મેળવી હતી. જયાર...