Sunday, December 22, 2024

Tag: Corona Drug

સેનેટાઇઝર કૌભાંડ: કોરોના વોરીયર્સ માટે હલકી ગુણવત્તાના સેનીટાઈઝર ખરીદા...

ગુજરાત મેડીકલ કોર્પોરેશન ધ્વારા સરકારી હોસ્પિટલોમાં બે કંપનીઓના સેનેટાઈઝર મોકલવામાં આવ્યા હતા તેના વધુ 21 સેમ્પલ હલકી ગુણવત્તાવાળા નીકળતા તેના સેમ્પલ નિષ્ફળ નિવડયા છે. સેમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. કેન્દ્ર સરકારની એક વેબસાઈટ પર આ પ્રકારની માહિતી હોવાની વાત માધ્યમોમાં પ્રસિધ્ધ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે...

અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના બેફામ, કેસમાં ૩૦૦ ટકાનો વધારો

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મરણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશને “કેચ વાયરસ” ની નીતિ અપનાવી છે તથા તમામ સોસાયટી- ચાલીમાં જઈને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેના કારણે વાયરસનો વ્યાપ ઘટી રહયો છે. પરંતુ આ નીતિ પૂર્વ પટ્ટામાં જ સફળ થઈ છે. જયારે પશ્ચિમ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ બાદ કોરોના કેસની સંખ્યામ...

કોરોનાના ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રમાં સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ

કોરોનાના દર્દીઓને સારવારમાં જરૂરી ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રનો પર્દાફાશ થયા પછી આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા મનાતા સાત લોકો સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓને સારવારમાં અત્યંત મહત્વના ઈન્જેકશનના કાળાબજારનો વેપલો ચાલતો હતો....

પતંજલિની કોરોના દવા સામે સરકારે વાંધો ઉઠાવ્યો

આયુષ મંત્રાલયે કોવિડ -19 ની સારવાર માટે પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર (ઉત્તરાખંડ) દ્વારા વિકસિત આયુર્વેદિક દવાઓ વિશે તાજેતરના મીડિયા અહેવાલોની નોંધ લીધી છે. દાવો કરાયેલા વૈજ્ઞાનિક અધ્યયનની તથ્યો અને વિગતો વિશે મંત્રાલય પાસે કોઈ માહિતી નથી. સંબંધિત આયુર્વેદિક દવા ઉત્પાદકે જણાવ્યું છે કે આયુર્વેદિક દવાઓ સહિતની દવાઓની જાહેરાતો ડ્રગ્સ અને મેજિક ...

કોરોના ટેબલેટ સાથે સાથે ઈન્જેકશન પણ માર્કેટમાં આવ્યા, ગંભીર દર્દી માટે...

સમગ્ર દુનિયા હાલ કોરોનાની રસી શોધવા મથી રહી છે, ત્યારે ભારતે આ દિશામાં સતત બીજા દિવસે પણ કોરોના ને માત આપવા માટે દવા માર્કેટમાં લોન્ચ કરી છે. એક દિવસ પહેલા દવાના રૂપમાં સામે આવ્યા બાદ હવે કોરોનાનું ઈન્જેકશન પણ માર્કેટમાં આવ્યું છે. આ ઈન્જેકશનને પણ ભારત સરકારે મંજૂરી આપી છે. ત્યારે હવે ટૂંક સમયમાં જ ભારતમાંથી અકિલા કોરોનાનો ડર નાબૂદ થશે. કોરોનાની...

આ દવા કદાચ કોરોના સામે લડશે

વિજ્ઞાન અને ઇજનેરી સંશોધન મંડળે આઈઆઈટી (BHU) વારાણસી ખાતે સંશોધન માટેના આધારને મંજૂરી આપી છે, જેમાં ફાસ્ટ ટ્રેક એન્ટિ-સાર્સ-સીવી -2 ડ્રગ પરમાણુ માટે ઉપલબ્ધ અને માન્ય દવાઓમાંથી લીડ કમ્પાઉન્ડ (O) ને ઓળખવામાં આવશે. વિશ્વવ્યાપી વૈજ્ઞાનિકો અને આરોગ્યસંભાળના વ્યાવસાયિકો રોગચાળાના ઉપચાર માટે પ્રયાસ કરી રહ્યા છે, જે આજે વિશ્વને પીડિત છે. હાલમાં દર્દીને ...