Monday, September 8, 2025

Tag: Corona Effect

કોરોનાકાળમાં રેલ્વે પાસે કર્મચારીઓને આપવા રૂપિયા નથી

કોરોના મહામારીનાં કારણે રેલ્વે સંચાલનને રોકવામાં આવ્યુ છે, જે દ્વારા રેલ્વેને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડ્યુ છે. રેલ્વેની પરિસ્થિતિ એવી રીતે બગડી કે રેલ્વેનાં કર્મચારીઓને રકમ ચૂકવવા માટે પણ રૂપિયા બચ્યા નથી. આ માટે રેલ્વે મંત્રાલયએ કેન્દ્રીય નાણા મંત્રાલયને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની વાત કીધી છે. એક રીપોર્ટ મુજબ રેલ્વે પાસે લગભગ 13 લાખથી વધુ ...

કોરોના ઈફેક્ટ: દુનિયાભરના 150 કરોડ બાળકો હવે સ્કૂલે નથી જતા

સમગ્ર દુનિયામાં સ્કૂલો ખોલવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા સહિત દ્યણા દેશોમાં સરકાર હવે દબાણ કરી રહી છે કે દરેક પરિસ્થિતિમાં સ્કૂલો ખોલવી જોઈએ. આ સંદર્ભે સરકારો સામે બે ગંભીર પડકારો ઊભા થયા છે. પહેલો પડકાર એ છે કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓના નુકસાનની ભરપાઇ કેવી રીતે કરવી અને બીજો એ છે કે, જો સરકાર સ્કૂલો ખોલે છે તો શું માતા-પિત...

RTOમાં નવા વાહનોની નોંધણીમાં 80 ટકાનો ઘટાડો

સામાન્ય દિવસોમાં આરટીઓ કચેરીમાં એક મહિને ૧૫ હજાર નવા વાહનોની નોંધણી થતી હતી, હવે એક મહિનામાં ફક્ત ત્રણ હજાર જેટલા વાહનો નોંધાય છે. અમદાવાદ આરટીઓ કચેરી પણ કોરોના ઝપેટમાં આવી ગઈ છે. કોરોનાના કહેર ને કારણે કચેરીને મોટું આર્થિક નુકસાન થયું છે. કોરોને કારણે ધંધા-રોજગાર ભાંગી પડતા લોકોની લાઇફ સ્ટાઇમાં પણ પરિવર્તન આવ્યું છે. આવી જ કંઈક અસર બજારમાં જોવા મળ...

સુરતની વર્ષો જૂની આંગણીયા પેઢીનું 400 કરોડમાં ઉઠામણું, કોરોનાની આડઅસર?...

સુરતમાં ભવાની વડમાં આવેલી આંબાના હૂલામણા નામથી જાણીતી આંગડીયા પેઢીની ઓફિસ ત્રણ દિવસથી ન ખુલતાં માર્કેટમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કથિત રીતે આંગડીયા પેઢીએ 350 કરોડથી 400 કરોડમાં ઉઠમણું કરી લીધું છે. જેથી હીરા ઉદ્યોગના પાર્સલો પણ અટવાયા છે. હીરા ઉદ્યોગના માલ આ પેઢીથી થકી આવતો હોવાથી તેણે ઉઠમણું કરી લેતા હીરા ઉદ્યોગને પડ્યા પર પાટા સમાન સ્...