Tag: corona positive
સુરતમાં કોરોના ફાઈટર બનેલા 24 ફાયર ફાઈટર કોરોનગ્રસ્ત
શહેરમાં કોરોનાનાં પ્રથમ દિવસથી અત્યાર સુધી ફાયર વિભાગ દ્વારા પોઝિટિવ કેસ ધરાવતી મિલકત, આસપાસના રોડ-વિસ્તારો, વિવિધ આરોગ્ય સેન્ટર, સમરસ સેન્ટર, વિવિધ સરકારી હોસ્પિટલ, કોવિડ સેમ્પલ કલેક્શન સેન્ટર, શાકભાજી માર્કેટો, વિવિધ સરકારી ઇમારતો, ટેક્ષ્ટાઇલ માર્કેટો વગેરે સહિત અત્યાર સુધી 5.27 લાખ મિલકત, વિસ્તારોમાં સેનિટાઇઝની કામગીરી કરવામાં આવી છે. સેનેટાઇઝની...
મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ
શિવરાજસિંહ ચૌહાણ શનિવારે નવલકથા કોરોનાવાયરસ માટે પોઝિટિવ આવનાર પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે.
મધ્યપ્રદેશના સીએમએ ટ્વિટર પર આ સમાચારનો ખુલાસો કર્યો. તેમની જાહેરાત કેબિનેટ મંત્રી અરવિંદ ભાદોરીયાએ આ રોગ માટે સકારાત્મક પરીક્ષણ કર્યાના દિવસો પછી આવી છે. ભાડોરિયા કેબિનેટની બેઠકમાં ભાગ લીધ...
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આઠ કેદીઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ
અમદાવાદ,
શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે છેક જેલના કેદીઓ સુધી પણ પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા આઠ જેટલા કાચા કામના કેદીઓ કોરોના પોઝિટિવ થતાં જેલ સત્તાવાળાઓની ચિંતામાં વધારો થયો છે.
મળતી માહીતી પ્રમાણે,સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલા કેદીઓ પૈકી મહોંમદ વાજીદ, ઉં.વર્ષ 32, નરેશ...
કોરોના દર્દીનું ઘર હોસ્પિટલમાં ફેરવી દો, નહીંતર નહીં પહોંચી વળો –...
એક મહિનામાં કોરોનાના દર્દીઓની સંથ્યા ગુજરાતમાં 25 લાખ સુધી હોઈ શકે છે. તેથી તેમને તમામને સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવા મુશ્કેલ બનશે. અમદાવાદમાં 25 મે 2020 સુધીમાં એક લાખ દર્દીઓ હશે. આ માટે સરકારી કે સંસ્થાગત સાધનો ટાંચા પડવાના છે.
તેથી આવા દર્દીઓ માટે ઘર એ જ તેમની હોસ્પિટલ બનાવી દેવી જોઈએ એવું ઘણાં લોકો માનતા થયા છે.
એમ પી શાહ કેન્સર...