Tag: Corona test
ભારતમાં 1.6 કરોડ ટેસ્ટ થાયા, હજી ઘણો લમ્બો રસ્તો બાકી છે
દેશમાં પહેલી વખત, માત્ર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સર્વાધિક એટલે કે 4,20,000 કરતાં વધારે કોવિડના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત 3,50,000થી વધુ પરીક્ષણ કરવામાં આવી રહ્યાં હતાં, જેમાં સતત નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 4,20,898 સેમ્પલના કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેના કારણે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (...
એક કરોડના ખર્ચે કોરોના વાઇરસ પરીક્ષણ લેબ મહેસાણામાં બનાવામાં આવી
મહેસાણા,
રાજ્યમાં મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓના કોરોના વાઇરસ પરીક્ષણ દૈનિક 80 દર્દીઓના કોરોના ટેસ્ટની ક્ષમતા ધરાવતી આ લેબ અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે સરકારી લેબ વડનગરની મેડિકલ કોલેજ ખાતે આજથી કાર્યાન્વિત કરવામાં આવી છે.
આ પ્રસંગે CDHO ડો.ટી કે સોની, મહેસાણા સિવિલ સર્જન ડો હર્ષદ પરમાર, વડનગર મેડિકલ કોલેજના ડીન ડો.સુનિલ ઓ...
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પલ્સ ઓક્સિમીટર થી કોરોનાની ચકાસણી, રિવર્...
અમદાવાદ, 18 જૂન 2020
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આશા વર્કર બહેનોને થર્મલ ચેકીંગનું ઈન્સ્ટ્રુમેન્ટ તથા પલ્સ ઓક્સિમીટર અપાયા છે. એટલે જ 600 થી 1000 જેટલા ટેસ્ટ પૈકી માત્ર 20 થી 25 કેસ પોઝીટીવ જણાય છે. સાથે સાથે જિલ્લામાં નાના બાળકો, સગર્ભા માતાઓ અને વયો વૃધ્ધ લોકોને રિવર્સ ક્વોરન્ટાઈન કરાયા હોવાથી કેસનું પોઝીટીવ પ્રમાણ ઘણું ઘટાડી શકાયું છે.
જ...
અમદાવાદની બોડીલાઇન અને અર્થમ હોસ્પિટલોને રૂ.10 લાખનો દંડ
અમદાવાદ, 10 જૂન 2020
અમદાવાદની બે ખાનગી હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. ગુજરાતના અમદાવાદના પાલડી વિસ્તારમાં વિકાસગૃહ રોડ પર આવેલી બોડીલાઇન હોસ્પિટલમાં કોર્પોરેશન દ્વારા રિફર કરવામાં આવેલા દર્દી પાસેથી કોરોના ટેસ્ટના 4500 રૂપિયાની માગણી કરવામાં આવી હતી.
તેથી તેને રૂ.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. નોટ...