Tag: કોરોના
કોરોના કરતાં પણ અમદાવાદમાં ક્ષય રોગ ખતરનાર, ભાજપના અધિકારીઓ નિષ્ફળ
અમદાવાદ, 24 જુલાઈ 2020
અમદાવાદ શહેરમાં 23 જુલાઈ 2020 સુધી કોરોનાના 25,173 દર્દી નોંધાયા છે. તેમજ 1565 દર્દીના મૃત્યુ નિપજેયા છે. કોરોના કરતા ક્ષય રોગ - ટી.બી.નો રોગચાળો વધું ખતરનાક અમદાવાદમાં સાબિત થયો છે. અમદાવાદમાં દર વર્ષે 12 હજાર દર્દી ક્ષયના આવે છે. દર વર્ષે 700 દર્દીઓ ક્ષયમાં ખાંસી ખાયને મરે છે. આમ ખરેખર તો ક્ષય વધું ઘાતક છે.
ગુજરાતની ર...
VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન...
પાલનપુર, 23 જૂલાઈ 2020
https://www.youtube.com/watch?v=1vx5HWoYgKI
અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ચેરમેન તરીકે શામળજી પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વલમજી હુમબલની નિમણુંક કરી છે. સાબર ડેરીના અધ્યક્ષ શામળભાઇ પટેલની ફેડરેશનના ચેરમેન તરીકે અને કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના અધ્યક્ષ વાલમજી હુંબલ છે.
ગયા વર્ષે શંકર ચૌધરીને અધ્યક્ષ થવું હતું પણ ભાજ...
કોરોના ઈફેક્ટ: દુનિયાભરના 150 કરોડ બાળકો હવે સ્કૂલે નથી જતા
સમગ્ર દુનિયામાં સ્કૂલો ખોલવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા સહિત દ્યણા દેશોમાં સરકાર હવે દબાણ કરી રહી છે કે દરેક પરિસ્થિતિમાં સ્કૂલો ખોલવી જોઈએ. આ સંદર્ભે સરકારો સામે બે ગંભીર પડકારો ઊભા થયા છે. પહેલો પડકાર એ છે કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓના નુકસાનની ભરપાઇ કેવી રીતે કરવી અને બીજો એ છે કે, જો સરકાર સ્કૂલો ખોલે છે તો શું માતા-પિત...
કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો...
કોવિડ-19 સામે લડવા માટે ગુજરાત પૂર્ણ રૂપે સુસજ્જ છે. ગુજરાત કોરોના સામે અસરકારક લડત આપી રહ્યું છે. સુરત અને અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સુયોગ્ય અને અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે એમ નીતિ આયોગના સભ્ય અને એઈમ્સના ફેકલ્ટી ડૉ. વિનોદ કે. પૌલે કહ્યું હતું. સુરત અને અમદાવાદની મુલાકાત પછી ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં ડૉ. વિનોદ પૌલે કહ...
સેનેટાઇઝર કૌભાંડ: કોરોના વોરીયર્સ માટે હલકી ગુણવત્તાના સેનીટાઈઝર ખરીદા...
ગુજરાત મેડીકલ કોર્પોરેશન ધ્વારા સરકારી હોસ્પિટલોમાં બે કંપનીઓના સેનેટાઈઝર મોકલવામાં આવ્યા હતા તેના વધુ 21 સેમ્પલ હલકી ગુણવત્તાવાળા નીકળતા તેના સેમ્પલ નિષ્ફળ નિવડયા છે. સેમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.
કેન્દ્ર સરકારની એક વેબસાઈટ પર આ પ્રકારની માહિતી હોવાની વાત માધ્યમોમાં પ્રસિધ્ધ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે...
મીની લોકડાઉનથી કોઈ ફાયદો નહીં થાય, ૧૪ દિવસ જરૂરી: રણદીપ ગુલેરિયા
દેશમાં ફરીથી વધી રહેલા કોરોના વાયરસના કેસને પગલે મોટાભાગના રાજ્યો ફરીથી લોકડાઉન લગાવી રહ્યા છે. જોકે, વિવિધ રાજ્ય તરફથી લગાવવામાં આવેલા લોકડાઉન પર દિલ્હીની એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ પોતાની અસહમતી દર્શાવી છે.
ડોક્ટર ગુલેરિયાનું કહેવું છે કે થોડા સમય માટે લગાવવામાં આવેલું લોકડાઉનથી કોરોનાનું સંક્રમણ ઓછું કરવામાં કોઈ મદદ નહીં મળે. જો ક...
કોરોનાના ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રમાં સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ
કોરોનાના દર્દીઓને સારવારમાં જરૂરી ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રનો પર્દાફાશ થયા પછી આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા મનાતા સાત લોકો સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓને સારવારમાં અત્યંત મહત્વના ઈન્જેકશનના કાળાબજારનો વેપલો ચાલતો હતો....
દેશની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીને કોરોના મુક્ત જાહેર
સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યામાં દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર પ્રથમ સ્થાને આવી ગયું છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે મુંબઈની અને વિશ્વની સૌથી મોટી ધારાવી ઝુંપડપટ્ટીમાં કોરોનાના કેસો નોંધાયા બાદ સક્રિય રીતે કામગીરી કરવામાં આવતા આજે આ ઝુપડપટ્ટીને કોરોના મુકત જાહેર કરી દેવામાં આવી છે.
વિશ્વભરમાં કોરનાના કેસની સંખ્યા ૧ કરોડને પાર પહોંચી છ...
લાંભાની સોસાયટીમાં એક જ પરિવારના 6 સભ્ય કોરોના પોસેટિવ
ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો ઘટી રહ્યાં છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શુક્રવારે વધુ 17 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શરૂ કરવામાં આવેલા એન્ટીજન ટેસ્ટમાં...
અમેરિકામાં કોરોના બેકાબુ : એક દિવસ માં 70,000 નવા કેસ
કોરોના વાયરસની મહામારીએ અમેરિકામાં રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અહીં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૦,૦૦૦ નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં મહામારી શરૂ થયા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. જોન હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ ૩૧,૮૩,૮૫૬ લોકો કોરોનાની લપેટમાં આવી ચૂકયા છે.
અમેરિકામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ હવે દરરો...
દેશના અનેક શહેરોમાં આંશિક લોકડાઉન
ઝડપથી વધતા કોરોના કેસોએ વિવિધ રાજયોની ચિંતા વધારી દીધી છે. સંક્રમણને રોકવા હવે સરકારે નાના લોકડાઉન લગાવી રહી છે. યુપી, બિહાર, પ.બંગાળ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પૂણે અને પિપરી, ચિંચવાડામાં લોકબંધી જાહેર કરી છે બંને જીલ્લામાં ૧૩ થી ૨૩ સુધી બધુ બંધ રહેશે. થાણેમાં પણ ૧૯મી સુધી બધુ બંધ રહેશે.
મધ્યપ્રદેશ સરકારે દર રવિવારે લોકડાઉનનો નિર્ણય લીધો છે. ...
કોરોના કરતા ખતરનાક વાયરસને નિયંત્રિત કરી શકે એવી લેબોરેટરી બનાવામાં આવ...
કોરોના વાયરસના પ્રકોપને નિયંત્રિત કરવાની અસરકારક રીત એ છે કે તેનું પરીક્ષણ કરીને કોવિડ -19 ના પીડિતોને ઓળખવું. આ દિશામાં નવી પહેલ હેઠળ કાર્યરત, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) ની લખનઉ સ્થિત પ્રયોગશાળા, રાષ્ટ્રીય બોટનિકલ સંશોધન સંસ્થા (NBRI) માં કોવિડ -19 ના પરીક્ષણ માટે એક અદ્યતન વાઇરોલોજી પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે.
આ વાઈરોલોજી લે...
નવસારી જિલ્લામાં કોરોના નિયમોના ભંગ કરનાર 11,759 સામે FIR, એક જ દિવસે ...
નવસારી,
કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તા.22 જુન સુધી નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી કલમ 188 IPC કલમ 135 ગુજરાત પોલીસ ઍકટ 1951 હેઠળ આજદિન સુધી 11,759 સામે FIR તેમજ 13,217ની અટકાયત કર...
એક કરોડના ખર્ચે કોરોના વાઇરસ પરીક્ષણ લેબ મહેસાણામાં બનાવામાં આવી
મહેસાણા,
રાજ્યમાં મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓના કોરોના વાઇરસ પરીક્ષણ દૈનિક 80 દર્દીઓના કોરોના ટેસ્ટની ક્ષમતા ધરાવતી આ લેબ અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે સરકારી લેબ વડનગરની મેડિકલ કોલેજ ખાતે આજથી કાર્યાન્વિત કરવામાં આવી છે.
આ પ્રસંગે CDHO ડો.ટી કે સોની, મહેસાણા સિવિલ સર્જન ડો હર્ષદ પરમાર, વડનગર મેડિકલ કોલેજના ડીન ડો.સુનિલ ઓ...
પતંજલિની કોરોના દવા સામે સરકારે વાંધો ઉઠાવ્યો
આયુષ મંત્રાલયે કોવિડ -19 ની સારવાર માટે પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર (ઉત્તરાખંડ) દ્વારા વિકસિત આયુર્વેદિક દવાઓ વિશે તાજેતરના મીડિયા અહેવાલોની નોંધ લીધી છે. દાવો કરાયેલા વૈજ્ઞાનિક અધ્યયનની તથ્યો અને વિગતો વિશે મંત્રાલય પાસે કોઈ માહિતી નથી.
સંબંધિત આયુર્વેદિક દવા ઉત્પાદકે જણાવ્યું છે કે આયુર્વેદિક દવાઓ સહિતની દવાઓની જાહેરાતો ડ્રગ્સ અને મેજિક ...
ગુજરાતી
English
