Monday, December 23, 2024

Tag: Coronavirus epidemic

કોરોનાને લીધે ભારતમાં કુલ 50 કરોડ લોકો ભયંકર ગરીબીના દળમાં ફસાઈ જશે

થિન્ક ટૅન્ક સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં બેરોજગારીનો દર વધીને 8.7% ટકાનો થઈ ગયો છે. છેલ્લા 43 મહિનાનો તે સૌથી ઊંચો આંક છે. 24થી 31 માર્ચ, 2020ના અઠવાડિયામાં જ તેમાં સીધો 23.8% વધારો થઈ ગયો હતો. 2017-18ના આંકડા દર્શાવે છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઐતિહાસિક રીતે વધી ગયું હતું અને ગ્રામીણ વિસ્તા...