Friday, November 22, 2024

Tag: corporates

સુબ્રત રોયની સહારા કંપનીમાં 4 કરોડ લોકોના 86,000 કરોડ રૂપિયા જોખમ મા

સહારા ગ્રુપ ફરી એક વખત હેડલાઇન્સમાં છે. જાણવા મળ્યું છે કે 2012 અને 2014 ની વચ્ચે જૂથના ત્રણ સહકારી મંડળ શરૂ કરાયા હતા અને ચાર કરોડ થાપણદારો પાસેથી 86,673 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે જૂથની બંને કંપનીઓને દોષી ઠેરવી હતી અને તેના વડા સુબ્રત રોયની ધરપકડ કરવામાં આવી હતી. જો કે સરકારે આ સહકારી મંડળીઓ તરફ આંગળી ચીંધી હોવાથી ચાર ...

ભાજપ અને શિવસેનાના કોર્પોરેટરો સૌથી ભ્રષ્ટ હોવાના પુરાવા મળ્યા

ત્રણ દિવસ પહેલા કુલ 37 જગ્યાઓ પર ઈન્કમટેક્સની રેડ પડી હતી. જેમાંથી મોટાભાગના કર્મચારીઓ મુંબઈ મહાનગર પાલિકામાંથી હતા. મુંબઈમાં થયેલી આ રેડ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગને 735 કરોડ રૂપિયાના ખોટા ટ્રાંઝેક્શન મળી આવ્યા હતા. જેની સામે દસ્તાવેજી પુરાવાઓ પણ ખોટા હતા. 227 સભ્યો ઈન્કમટેક્સના રડારમાં હતા, જેમાંથી 94 કોર્પોરેટર શિવસેના સાથે જોડાયેલા છે. જ્યારે ...