Tag: Corporeter
પાટણ પાલિકાની માલિકીના 9 સ્થળે બહાલી વગર જ મોબાઇલ ટાવરોને મંજૂરી અપાઈ
પાટણ, તા.08
પાટણ શહેરમાં નગરપાલિકાની માલિકીના 9 સ્થળોએ સામાન્યસભાની મંજુરી કે બહાલી વગર જ મોબાઇલ ટાવરો માટે મંજુરી ચીફ ઓફીસર દ્વારા ગયા વર્ષમાં આપી દેવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવવા પામી છે જે ગુરૂવારે પાલિકા સંકુલમાં ચર્ચાનો વિષય બની હતી.
શહેરમાં મોબાઇલ ટાવરો વધુ ઉભા થઇ રહયા છે અને તેનાથી રેડીયેશનના પ્રશ્નો થતા હોવાની પાલિકામાં રજ...
પિતાને લકવો થયો હોવા છતાં મને સસ્પેન્ડ કરી : પાટણના મહિલા કોર્પોરેટર
પાટણ, તા.૧૩
પાટણમાં પાલિકાની સામાન્ય સભામાં ગેરહાજર રહેલ મહિલા કોર્પોરેટરોને જિલ્લા પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતા જેમાં એક મહિલા કોર્પોરેટર તેમના પિતાને લકવાની અસર થઇ ગઇ હોઇ જવું પડશે તેમ કહીને ગયા હતા પણ છતાં કિન્નાખોરીથી સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જણાવ્યું છે.
કોર્પોરેટર હંસાબેન ભોગીલાલ પરમારે જણાવ્યા મુજબ પાલિકાની સભા મળી તેના આગલ...
ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસ ફરી વિવાદમાંઃ રૂપિયા લેતો કથિ...
અમદાવાદ,તા.૨૩
ભાજપના અમદાવાદના ઈસનપુર વોર્ડના કોર્પોરેટર પુલકીત વ્યાસનો રૂપિયા લેતા કથિત વિડીયો વાઈરલ થતા ભાજપના નેતાઓને મોં સંતાડવાની નોબત આવી છે.આ અગાઉ આજ કોર્પોરેટર એલ.જી.હોસ્પિટલ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા.એ સમયે પુલકીત વ્યાસે નશાની હાલતમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપશબ્દો કહ્યા હત...