Monday, December 23, 2024

Tag: Corporetor

અમપા ઈજનેર વિભાગ ગટરનું ગંદુ પાણી ખારી નદીમાં છોડતુ હોવાનો ગંભીર આક્ષે...

પ્રશાંત પંડીત,તા.20 પ્રદૂષણ ફેલાવનારા એકમો અને લોકો સામે દંડ અને નોટિસોનો દંડો ઉગામતી અમપા જ હવે શંકાના એવા ઘેરામાં આવી ગઇ છેકે તે આંખ ઉચી કરીને જોઇ શકે તેમ નથી. એક એવી લેખિતમાં રજૂઆત મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના મળી છેકે તેનાથી તંત્ર સામે શરમ..શરમ કરોના સૂત્રો પોકારવાનું મન થઇ જાય.. લોકોને અંધારામાં રાખવા ઝાડીમાંથી ગંદુ પાણી છોડાય છે.. અ...

પ્રજાનાં નાણાંથી તક્તીવાળા બાંકડા મૂકવા કોર્પોરેટર્સનો ખોટો ખર્ચ

અમદાવાદ,તા:૧૭ કોર્પોરેશન દ્વારા શહેરવાસીઓ પાસેથી કરોડોમાં ટેક્સ તો વસૂલવામાં આવે છે, પણ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના હિતાર્થે આ નાણાં જેમને ફાળવવામાં આવે છે તે કોર્પોરેટર આત્મપ્રસિદ્ધિ માટે તેનો બેફામ ધુમાડો કરી નાખે છે. કોર્પોરેશન દ્વારા પ્રજાકીય કામો માટે દરેક કોર્પોરેટરને દરવર્ષે રૂ.25 લાખનું બજેટ આપે છે, જે તેમણે તેમના વિસ્તારમાં સફાઈ, રોડ, ...

ડામર કૌભાંડ બહાર પાડનારા ભાજપના પ્રમાણિક નેતાને અધિકારીઓ ગણકારતાં નથી

અમદાવાદ,તા.09 માર્ગ અને મકાન સમિતિના અધ્યક્ષ રહી ચુકેલા ભાજપના મૂલ્યનિષ્ઠ કોર્પોરેટર જતીન ઝવેર પટેલે એક વર્ષ અગાઉ માર્ગ બનાવવા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન - આઈઓસી પાસેથી બીટયુમીન (ડામર) ખરીદવામાં આવ્યો હોવાનું કૌભાંડ રજૂ કર્યું હતું. જે ડામર ખરીદ કર્યો ન હતો તેના બોગસ બીલ પકડીને કમિશનર સામે ભાજપના આ પ્રમાણિક કોર્પોરેટરે રજુ કર્યા હતા. કૌભાંડની તપાસ બ...

મહેસાણામાં કચરાના નિકાલ મુદ્દે શાસક-વિપક્ષ આમનેસામને

મહેસાણા,તા:૨ મહેસાણા ન.પા. દ્વારા તાજેતરમાં જ કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ માટે બહાર પાડેલા 7.81 કરોડના ટેન્ડરનો વિપક્ષ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપના 18 સભ્યોએ ચીફ ઓફિસર પાસે લેખિતમાં વિરોધ નોંધાવતાં જણાવ્યું કે, ટેન્ડરની વિવાદાસ્પદ જોગવાઈઓ અને ક્ષતિઓને દૂર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કેસ નગરપાલિકાએ હાલમાં જ 80 TPD વેસ્ટ પ્રોસેસિં...