Tag: Cotton
કપાસમાં 2 લાખ કરોડના નુકસાનમાં બિયારણમાં ભેળસેળ મહત્વનું કારણ
Seed adulteration leads to cotton loss of Rs 2 lakh crore! बीज में मिलावट से कपास में 2 लाख करोड़ का नुकसान!
દિલીપ પટેલ
અમદાવાદ, 8 જૂન 2024
બીટી કપાસમાં 36 ટકા શંકાસ્પદ ભેળસેળ મળી છે. નકલી બીટી અને વાયુ પરિવર્તનના કારણે કપાસનું ઉત્પાદન ઘટી ગયું છે. 10 વર્ષમાં એક ખેડૂત દીઠ રૂ. 2 કરોડનું કપાસનું ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. ગુજરાતના 2 લાખ ખેડૂતોન...
મોદીએ મંજૂરી ન આપી તો ગુજરાતના ખેડૂતો બીટી 3 કપાસ ગેરકાયદે વાવવાનું શર...
ગાંધીનગર, 27 મે 2021
મોન્સાન્ટોના બોલગાર્ડ 1 અને બોલગાર્ડ 2ની વેરાયટી પછી બોલગાર્ડ 3 વેરાયટી આખા વિશ્વના ખેડૂતોને આપી છે. પણ ગુજરાત સહિત ભારતમાં બોલગાર્ડ 3 બીટી કપાસના બિયારણને કેન્દ્રની ખેડૂત વિરોધી મોદી સરકાર મંજૂરી આપતી નથી. મોન્ટાન્સોને રોયલ્ટી વધારે મળતી ન હોવાથી તેને ભારતમાં ધંધો કરવાનો કોઈ રસ નથી.
પણ ગુજરાતના ખેડૂતોએ ગેરકાયદે બોલગાર્...
કપાસ પર સતત ત્રીજું માવઠું, તુવેર અને કેસર કેરીને ભારે નુકસાન, કયા પાક...
Third consecutive Mawthu on cotton, Tuvar and Saffron mango severely damaged, crop suffered what percentage, read
ગાંધીનગર, 11 ડિસેમ્બર 2020
રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં કમોસમનો વરસાદ પડ્યો છે, ચોમાસું પૂરું થયા પછી સતત આ ત્રીજું માવઠું છે. 3 માવઠામાં સૌથી વધું નુકસાન મગફળી અને કપાસને થયું છે. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં આખા ગુજરાતમાં થયેલા ...
દેશી વાગડ કપાસની નવી બે જાતો જીન્સ કાપડ અને સિલ્ક કાપડમાં ક્રાંતિ લાવી...
ગાંધીનગર, 25 ઓક્ટોબર 2020
ગુજરાત આણંદ દેશી કપાસ -2 (જીએડીસી -2)ને રાષ્ટ્રીય સ્તરે 16 સપ્ટેમ્બર 2020ના રોજ માન્યતા આપવામાં આવી છે. જે 2019માં શોધવામાં આવી હતી. આ કપાસ એવો છે કે જેમાંથી ઉત્તમ પ્રકારના જીન્સ પેન્ટ બને છે. તેના તારની લંબાઈ કાપડ વણવામાં મદદ કરે છે.
વળી વાગડ પ્રદેશમાં કાલા કપાસ તરીકે આ જાત ચોમાસાના પાણીથી જ થાય છે અને તં સંપૂર્ણ ઓર...
ખેડૂતોએ કોઠાસૂઝથી કપાસનું વાવેતર ઓછું કર્યું, કાપડ મિલો જ ચાલવાની નથી ...
ગુજરાતના ખેડૂતોની વેપારી કોઢા સુઝ ગજબની છે. તેઓ જાણી ગયા હતા કે કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ છપ્પ રહેશે. તેથી કપાસના તારનો ઉદ્યોગ તેજીમાં આવતાં મહિનાઓ નિકળી જશે. તેથી તેની વેપારી ખપત રહેવાની નથી. આ જાણીને ખેડૂતોએ કપાસનું વાવેતર એકદમ ઘટાડી દીધું છે. ગયા વર્ષે આ સમયે 24.70 લાખ હેક્ટર વાવેતર કર્યું તો તેની સામે આ વખતે 22.50 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું ...
ખેતરોમાં ત્રાટકતી ફૂગથી કૃષિ પાકનો વિનાશ શરૂ, ઉત્પાદન પર માઠી અસર, આટલ...
ગાંધીનગર, 20 જૂલાઈ 2020
આખા ગુજરાતમાં ફૂગ દ્વારા પાકનો સર્વનાશ શરૂ થયો છે. સૂકારા અને મૂળખાઈ રોગ જમીન જન્ય રોગ છે. ફૂગથી મગફળી, કપાસ, તલ સહિતના અનેક પાક ઉપર ખતરો ઊભો થયો છે. ફૂગ નહીં અટકે તો સારા ચોમાસા પર ફૂગનો વિનાશ ફરી વળશે. ફૂગને માટે 3 અસર કારક ઉપાય કૃષિ વિભાગના આત્મા દ્વારા બતાવવામાં આવ્યા છે.
ખાટી છાશ
7થી10 દિવસ જૂની ખાટી છાશમાં 1 લ...
ગુજરાતમાં ક્યાં કેટલી વાવણી થઈ તે જૂઓ
ગુજરાતમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ 4 દિવસ પછી શરૂં થઈ રહ્યો છે. ત્યારે 95 ટકા વિસ્તારમાં વાવણી થઈ જાય એવી આશા ખેડૂતોને છે. હાલ તો વાવણી માટે મજૂરોની તંગી છે.
છેલ્લા ચારેક દિવસથી વાગડ વિસ્તારમાં પડી રહેલા વરસાદના ઝાપટાથી જગતના તાત ખેડૂતને નિસર્ગ વાવાઝોડા સાથે વરસાદ પડતાં આશા બંધાઈ હતી ત્યારે ગઈકાલે બપોર બાદ વાગડ...
લૉકડાઉનમાં 36,500 ક્વિન્ટલ કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ ન...
મહારાષ્ટ્રના 34 કેન્દ્રોમાં લુઘતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી ચાલી રહી છે; લૉકડાઉન દરમિયાન કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસની ખરીદી થઇ છે. તો ગુજરાતમાં કેમ ન થઈ એવું ખેડૂતો રૂપાણી સરકારને પૂછી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં ઉત્પાદિત થયેલો લગભગ 77.40% કપાસ બજારમાંઆવી ગયો છે અને 25 માર્ચ 2020 સુધીમાં તેનું વેચાણ થઇ ગયું છે; કોટન કોર્પ...
વાયરસ ફેલાવતી સફેદ માખી સામે મુકાબલો કરતી કપાસની નવી જાત શોધાઈ
એનબીઆરઆઈ લખનૌએ કપાસની માખી પ્રોટિન ખાય છે અને તે તથા તેના ઈંડા નબળા બનીને મોતને ભેટે છે આમ, પ્રતિરોધક વિવિધ વિકસાવી છે
સફેદ માખી એ વિશ્વના ટોચની 10 વિનાશક જીવાતોમાંની એક છે
નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વૈજ્ઞાનિકોએ એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં જીવાત-પ્રતિરોધક કપાસની જાતનાં ક્ષેત્રનાં પરીક્ષણો માટે તૈયાર છે
દિલ્હી 20 એમએઆર 2020
સફેદ માખી...
અનાજનું ચિંતાજનક રીતે ગુજરાતમાં ઉત્પાદન ઘટી ગયું
ગાંધીનગર : ગુજરાતમાં ચિંતાજનક હદે અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પછી 2020માં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, અનાજનું ઉત્પાદન -8.58 લાખ ટન ઘટી ગયું છે. તેથી ગુજરાત હવે અન્ન ક્ષેત્રે ખાદ્ય ધરાવતો પ્રદેશ બની ગયો છે. બહારથી અનાજ આયાત કરીને ગુજરાતના લોકોને આપવામાં આવી રહ્યું છે. 2014-15માં 77.99 લાખ ટન અનાજ પાક્યું હતુ...
ઝેરી દવાનો વપરાશ ઘટાડતી પિંજર પાકની દીવાલ બનાવતાં ખેડૂતો
ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2020
પિંજર (ટ્રેપ ક્રોપ) પાક એક એવો પાક છે જે મુખ્ય પાકની ચારેકોર ઊગાડવામાં આવે છે. જેના પર જીવાત થાય છે. તેના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જીવાતોને જે પાક વધું પસંદ હોય તે પિંજર પાક તરીકે વાવી શકાય છે. જે ઉત્પાદન માટે નહીં પણ પાકના જીવાતથી રક્ષણ માટે હોય છે. તેના પર જીવાતની માદા ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે. પિંજર પાક મુ...
3,3૦૦ સંકર જાતો વિકસાવી 4 ગણું ઉત્પાદન મેળવ્યું
નવી દિલ્હીમાં કૃષિ ભવનના પાક વિજ્ઞાન વિભાગ વિવિધ કૃષિ-ઇકોલોજીઓ માટે લગભગ 3,3૦૦ વઘું ઉપજ આપતી સંકર કૃષિ જાતો ભારતમાં શોધવામાં આવી છે. 1960ના દાયકાના મધ્ય ભાગમાં હરીત અને 1990ના દાયકાના પીળા ક્રાંતિનો યુગ આવ્યો હતો. 1950-51થી અનાજ, મસ્ટર્ડ અને કપાસમાં રાષ્ટ્રીય સરેરાશ ઉત્પાદકતામાં 2-4 ગણો વધારો થયો છે. જોકે તેના કારણે ભારતમાં સ્થાનિક બિયારણો હતા તે ન...
ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓએ 20 પાકમાં દેશ અને દુનિયામાં નામના ...
ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020
ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીનીઓએ સાથે મળીને દેશમાં અને વિશ્વમાં ખેત ઉત્પાદનના 20 પાકોમાં નામના અને ગૌરવ અપાવ્યા છે.
એરંડા, કપાસ, મગફળી, જીરું, વરિયાળી, ખારેક-ખજૂર, ડુંગળી, બટાકા, જીરું, વરિયાળી, ઇસબગુલ, કેળા, દાડમ, સપોટા, પપૈયા , લીંબુ, શેરડી, દૂધ અને દૂધના ઉત્પાદનો, તમાકુ, ગીર કેસર કેરી અને ભ...
લણણી માટે ઉભા રૂ પાક પર વરસાદ-વાવાઝોડા છતાં ઉપજઉતારા વિક્રમ આવશે
મુંબઈ, તા. ૧૧
ઓક્ટોબર એન્ડ અને ગત સપ્તાહે ગુજરાત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારમાં પડેલો જતા-ચોમાસાનો વરસાદ, પહેલી ચૂંટાઈ માટે તૈયાર રૂ પાકને ૮થી ૧૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) નુકશાન પહોચાડશે. અમેરિકન કૃષિ મંત્રાલયનો અંદાજ છે કે જતા ચોમાસાનો વરસાદ છતાં હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદકતા ગતવર્ષની ૪૫૮ કિલોથી વધીને ૪૯૭ કિલો આવશે...
યાર્ડ ધમધમ્યા : જીરુંમાં લાભપાંચમ, ઊંઝામાં રૂ.3305નો ભાવ પડ્યો
ઊંઝા, તા.૦૨
શુક્રવારે લાભ પાંચમના શુભમુહૂર્તમાં જિલ્લાના મહેસાણા, ઊંઝા, વિસનગર, વિજાપુર, કડી, ઉનાવા સહિતના માર્કેટયાર્ડોના વેપારીઓએ શ્રી સવા સાથે વેપાર-ધંધાના શ્રી ગણેશ કર્યા હતા. ઊંઝા અને ઉનાવા માર્કેટયાર્ડમાં ખુલતા બજારે ખેડૂતોના ધસારા અને નવીન સોદાના પ્રારંભ સાથે યાર્ડ ફરી ધમધમતાં બન્યા છે. ખુલતા માર્કેટે ઊંઝામાં જીરુંના ભાવ રૂ.2600થી રૂ.330...