Tag: cotton prices
ખેડૂતોએ કોઠાસૂઝથી કપાસનું વાવેતર ઓછું કર્યું, કાપડ મિલો જ ચાલવાની નથી ...
ગુજરાતના ખેડૂતોની વેપારી કોઢા સુઝ ગજબની છે. તેઓ જાણી ગયા હતા કે કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ છપ્પ રહેશે. તેથી કપાસના તારનો ઉદ્યોગ તેજીમાં આવતાં મહિનાઓ નિકળી જશે. તેથી તેની વેપારી ખપત રહેવાની નથી. આ જાણીને ખેડૂતોએ કપાસનું વાવેતર એકદમ ઘટાડી દીધું છે. ગયા વર્ષે આ સમયે 24.70 લાખ હેક્ટર વાવેતર કર્યું તો તેની સામે આ વખતે 22.50 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું ...