Tag: Couple
ગૃહરાજ્યપ્રધાનના મતવિસ્તાર વટવામાં બેફામ બનેલા બુટલેગરનો દંપતી પર હુમલ...
અમદાવાદ, તા. 26
રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી થતી હોવાની સરકારની વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં બુટલેગરો બેફામ અને બેખોફ બન્યા છે. રાજ્યના ગૃહરાજ્યપ્રધાનના વિસ્તાર એવા શહેરના વટવા પોલીસ મથકની હદમાં બુટલેગરોએ ચાની કીટલી ચલાવતાં પતિ-પત્ની પર હુમલો કર્યો હતો. બુટલેગરોએ લાકડી અને લોખંડના સળિયા વડે દંપતીને માર મારી તેમનો CCTV કેમેરા પણ તોડી નાખ્યો હતો....
પ્રેમી-પંખીડાએ ઝાડ પર લટકી ફાંસો ખાધો યુવતીનું મોત, યુવકના પગ હલતાં જો...
પાટણ તાલુકાના સંખારી ગામની સીમમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમીપંખીડા ઝાડ પર ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા.નાનાભાઈના પગ હલતા જોઈ દોડી ગયેલા મોટાભાઈએ બંનેને ખભા પર ઊંચકી લઈ નીચે ઉતાર્યા હતા.જોકે યુવતીનું મોત નીપજ્યું હતુ. યુવક કંઈ બોલી શકતો ન હોઈ તેને સારવાર અર્થે ખસેડાયો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી...