Friday, December 13, 2024

Tag: courption

બાબરાની મહિલા સીડીપીઓ રેખા જોષી રૂપિયા ૬૯૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાય...

તા.૫ બાબરા તાલુકાની સરકારી કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક લેતીદેતી અને અરજદારો પાસે કામના બદલામાં લાંચ લેવાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો વચ્ચે બાબરા તાલુકા પંચાયતમાં આઈ સી ડી એસ શાખાના મહિલા સીડીપીઓ આંગણવાડી વર્કર બહેનો પાસેથી લાંચની રકમ લેતા અમરેલી જીલ્લા એ સી બી ટીમના પીલીસ ઇન્સ્પેક્ટર  દ્વારા ઝડપી પાડી અને મોડી સાંજ સુધી સ્થળ પંચનામું સહિત...

રાજુલામાં આવેલા સર્વર રૂમમાંથી ચાલતા સસ્તા અનાજના કાળાબજારના મસમોટા કૌ...

મામલતદાર કચેરીના ઓપરેટર તુષાર ઓઝાએ બોગસ સોફ્ટવેરનો ભાંડો ફોડ્યો અન્ય રાજ્યોના બોગસ આધારકાર્ડનો જથ્થો હાથ લાગ્યો, ફિંગરપ્રિન્ટ-બારકોડ સ્કેનર અને 17 લેપટોપ-કોમ્પ્યુટર કબ્જે લીધા અમરેલી જિલ્લામાં ભૂતિયા રેશનકાર્ડના કૌભાંડ બાદ તંત્રએ હાથ ધરેલી તપાસમાં સસ્તા અનાજના કાળાબજારના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજુલાની એક દુકાનમાંથી ચાલતા રેકેટની ત...

2018માં ભ્રષ્ટાચારની 8792 ફરિયાદો

2018માં ભ્રષ્ટાચારની 8792 ફરિયાદો અહેવાલના વર્ષ દરમ્યાન મળેલી અરજી 8792 પ્રાથમિક તપાસ માટે મોકલવામાં આવેલી ફરિયાદો 915 તપાસ કરી કાર્યવાહી માટે મોકલેલી ફરિયાદો 5939 અરજદાર પાસે વધુ વિગત માગી છે 118 આયોગે દફતર કરેલી અરજીઓ 1820   ક્યારે કેટલી ફરિયાદો થઇ છે... 2016 8412 2017 7541 2018 8...

ખારું પાણી મીઠું કરવા 5.6 હજાર કરોડ સામે રૂ. 59 હજાર કરોડ ચૂકવી, રૂપાણ...

રૂ.700 કરોડ ખર્ચ થાય છે, તે જોતાં આઠ પ્રોજેક્‍ટમાં માત્ર રૂ.5600 કરોડનું ખાનગી કંપની દ્વારા રોકાણ કરવાનું થશે જે રોકાણ સામે રાજ્‍ય સરકારે રૂ. 59,247.84 કરોડ ચૂકવવાના થશે, છતાં પ્રોજેક્‍ટની માલિકી રાજ્‍ય સરકારની તો ગણાશે જ નહીં. ખારા પાણીને મીઠા પાણીમાં પરિવર્તિત કરવાના આઠેય પ્‍લાન્‍ટમાં ખાનગી કંપનીને વીજળી, જમીન, કરવેરામાં રાહત તેમજ પ્રોજે...

મોરારી બાપુના નામે થયેલું અનાજ કૌભાંડ રૂ12 હજાર કરોડનું, રૂપાણીએ દવાબી...

મોરારીબાપુ - મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડ પણ બનાવાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે. વડોદરામાં તો આવા 4,900 રેશન કાર્ડ ...

વેરાના 50 હજાર કરોડ બાકી, વસૂલ કરવા તૈયાર નથી

ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં સેલ્સટેકસ, વેટ અને જીએસટીની અંદાજે ૫૦ હજાર કરોડની વસુલાત બાકી છે. સમગ્ર રાજ્યમાં કુલ ૪૮૧૩૨ એકમો પાસેથી કુલ રૂપિયા ૨૯૫૬૦. ૧૦ કરોડની વસુલાત બાકી છે. જેમાં ૬૩૯૩ એકમો પાસેથી જ રૂપિયા ૧૦ લાખ કરતાં વધારે ટેક્ષની વસુલાત બાકી છે. ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીમાં રાજયના વિવિધ એકમો પાસેથી સેલ્સટેકસ, વેટ અને જીએસટીની બાક...