Saturday, November 1, 2025

Tag: COVID test

ભારતમાં 2 કરોડથી વધુ કોવિડ પરીક્ષણો, 10 લાખે 14640

ભારતે અત્યાર સુધીમાં 2,02,02,858 COVID-19 નમૂનાઓનું પરીક્ષણ કરી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રના માર્ગદર્શન હેઠળ રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા COVID-19ના સંચાલન માટે "સઘન રીતે પરીક્ષણ કરો, અસરકારક રીતે ટ્રેક કરો અને તાકીદે સારવાર આપો" ની મુખ્ય રણનીતિને અનુસરવામાં આવી રહી છે. આ અભિગમના અસરકારક અમલીકરણને લીધે દેશભરમાં પરીક્ષ...