Friday, July 18, 2025

Tag: COVISHIELD

કોવિડ-19 વિશેનું દૈનિક ભારત બુલેટીન

03.08.2020 Text Box: • ભારતે 2 કરોડથી વધુ કોવિડ પરીક્ષણો કરીને એક સીમાચિહ્ન પાર કર્યું. • પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો વધીને 14640 થયા. • DCGIએ પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓક્સફોર્ડ યુનિવર્સિટી રસીના તબક્કા II+IIIના પરીક્ષણને માન્યતા આપી. • ભારતમાં મૃત્યુદર (CFR) વધુ ઘટીને 2.11% નોંધાયો. • કુલ સાજા થયેલાની સં...