Tag: crashed
બેકારી વધી, અર્થવ્યવસ્થા ખાડે, રૂપાણીએ અંદાજપત્રમાં કોઈ યોજના ન મૂકી
ઓક્ટોબર ૨૦૧૯ બાદ સૌથી ઉંચી સપાટી પર દેશમાં બેરોજગારીનો દર ફેબ્રુઆરી મહિનામાં વધીને ૭.૭૮ ટકા રહ્યો છે. છેલ્લા મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં બેરોજગારીનો દર ૭.૧૬ ટકા રહ્યો હતો. સેન્ટરફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા બેરોજગારીનો દર દેશની અર્થવ્યવસ્થામાં સુસ્તીની અસરને દર્શાવે છે.
ગુજરાતનું વિધાનસભાનું અંદાજપત્ર ચાલી રહ્યું છે. અંદાજપત્રમાં મ...