Tag: Crematorium
અમદાવાદ શહેરમાં હવે પાલતુ પશુઓ માટે સ્મશાનગૃહ બનાવાશે
શહેરમાં મરેલા પશુઓને કાર્કસ ડેપો ખાતે દાટવામાં આવે છે,પક્ષીઓને લઈને પ્રશ્ન,વાંદરાઓનો નિકાલ ઝૂ દ્વારા કરવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં વર્ષોથી લોકોમાં પશુ અને પક્ષીઓને પાળવાનો શોખ વધતો જાય છે. આવા સમયે જા તેમનુ મોત થાય તો તેનો નિકાલ ક્યાં અને કેવી રીતે કરવો એક સમસ્યા બની જતી હોય છે. આ પ્રશ્નનો નિકાલ કરવા હવે અમદાવાદ શહેરમાં પશુઓ માટે ...