Tag: Cricket Team
શાહરુખની નાઈડ રાઈડર્સ ટિમ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) જીતવામાં સફળ
કેરેબિયન પ્રીમિયર લીગમાં વર્તમાન 2020 સિઝનનો ચેમ્પિયન મળી ગયો છે. શાહરૂખ ખાનની માલિકીવાળી ત્રિનબાગો નાઈટ રાઈડર્સે પ્રીતિ ઝિન્ટાની સેન્ટ લૂસિયા જૉક્સને 8 વિકેટથી હરાવી દીધી છે. બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં સેન્ટ લૂસિયાએ 154 રન બનાવ્યા હતા જે ત્રિનબાગો નાઈટ રાઈડર્સે 18.1 ઓવર્સમાં 2 વિકેટ ગુમાવી 157 રન બનાવી હાસલ કરી લીધો હતો. આ રીતે ત...
સ્પોર્ટ્સની દીવાનગી મામલે ભારતીયો દુનીયામાં અવ્વલ !!!
ન્યુ દિલ્હી,તા.૨૮
સ્પોટ્ર્સની દીવાનગી મામલે ભારતીયો દુનિયામાં પ્રથમ સ્થાને છે. એક રિસર્ચ રિપોર્ટે આ અંગે જાણકારી આપી હતી. તે રિપોર્ટ અનુસાર જો ભારતીય ક્રિકેટ ટીમ અથવા કોઈ એથલીટ મહત્વ ની ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા હોઈ તેઓ હનીમૂન પણ છોડી શકે છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે પોતાના દેશની મેચ અથવા એથ્લેટીક્સ ઇવેન્ટ જોવા માટે ભારતીયો નોકરી પણ દાવ પર લગાવવા...