Sunday, December 22, 2024

Tag: Crime Branch

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો MBA કાર ચોર, ગાડી ચોરવાનું યુટ્યુબ વિડી...

અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. MBA થયેલ ચોર કારની ચોરી કરવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો. ડુપ્લીકેટ ચાવી બનાવવા માટેના સાધનો તેણે ચાઈનાથી મંગાવ્યા હતા. લક્ઝુરીયસ કારમાં ખાસ પ્રકારની ચાવી હોવાથી ખાસ પ્રકારના સાધનોની મદદથી ડુપ્લીકેટ ચાવી બનાવીને પલકવારમાં દરવાજો ખોલી નાખતો...

ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...

ડ્રગ્સ માફિયાના પે રોલ પર પોલીસ

બંકિમ પટેલ અમદાવાદ,તા:25 દારૂ-જુગારના ધંધામાં આંખ આડા કાન કરી લાખો રૂપિયાના હપ્તા લેતી પોલીસનું સ્તર એટલી હદે કથળી ગયું છે કે, હવે અમદાવાદ પોલીસ ડ્રગ્સના હપ્તા પણ ખાવા લાગી છે. કેટલાક મહિના અગાઉ ડ્રગ્સ માફિયા ફિરોઝ ચોરનો ધંધો પતાવી દેવાની શેખી મારતા શહેરના એક ડીસીપી મહિને સાડા ત્રણ લાખ રૂપિયાનો હપ્તો મેળવે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસા...

પાદરામાં બે પૂર્વપ્રેમી પંખીડાનો સમગ્ર પંથકમાં ચકચાર મચાવતો કિસ્સો

પાદરા,તા.24 પાદરાના એક ગામે બે પૂર્વ પ્રેમી પંખીડાનો સમગ્ર પંથકમાં ચકચાર મચાવતો કિસ્સો બહાર આવ્યો છે. યુવતીને ગામના જ યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો અને એક બીજાને ચોરી છુપીથી મળતા હતાં. યુવક વડોદરા રજાઓના દિવસે યુવતીને બોલાવતો હતો અને યુવતીની મરજીથી શારીરિક સબંધ બાંધતા હતા. ૨૦૧૦માં બંનેએ પ્રેમ લગ્ન રજીસ્ટર કર્યા હતા અને બંને પ્રેમી પોતાના ઘરે રહીને એ...

અમદાવાદમાં એમડી ડ્રગ્સ ફિરોઝ ચોર લાવ્યો

નશાખોરોથી લઈને શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં એમડી (મિથાઈલઈનડાય ઓકસીમેથાએમ ફેટામાઈન)  ડ્રગ્સનું દૂષણ એટલી હદે ફેલાઈ ગયું છે કે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. કેટલાક વર્ષો અગાઉ એમડી નામનું ડ્રગ્સ શું છે તેની કોઈને ખબર ન હતી. આજે એમડી ડ્રગ્સ પાન-મસાલા ગુટખાની જેમ એક ચોકક્સ સિન્ડીકેટ દ્ધારા માર્કેટમાં વેચાઈ રહ્યું છે. ચોરમાં ડ્રગ્સ માફિયા બનેલો ફિરોઝ ચ...

ભરવાડ યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવતા પોલીસની તપાસનો ધમધમાટ

રાજકોટ કોઠારીયા સોલવન્ટ મચ્છોનગર-૧માં રહેતાં પરેશગોહેલ (ઉ.૪૨) નામના ભરવાડ યુવાનની કોઠારીયા સોલવન્ટ પાણીની ટાંક પાસેથી  આદર્શ ગ્રીનસીટી  સામે આવેલા મેદાનમાંથી લાશ મળી આવી હતી. ગળા પર નિશાન હોઇ પોલીસને હત્યાની શંકા ઉપજી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં આ શંકા સાચી ઠરી હતી અને યુવકને કોઇએ ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતાં આજીડેમ પોલીસે હત્યાનો...

અંધ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર કામાંધ બે શિક્ષક પાલનપુરથી પકડાયા

પાલનપુર, તા.-08  અંબાજીમાં અંધશિક્ષકો દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકી દુષ્કર્મની ઘટનાએ રાજ્ય ભરમાં ચર્ચા ફિટકારની લાગણી વરસી છે. મામલાની ગંભીરતાના પગલે પોલીસે બન્ને આરોપીઓના ઘરની બુધવારે તપાસ હાથ ધરી હતી. જેના પગલે બન્ને હવસખોર અર્ધ અંધશિક્ષકોને પાલનપુર નજીકથી દબોચી જેલના સળીયા પાછળ ધકેલી દેવાયા છે. આ ઉપરાંત નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ...

હિસાબમાં ગોટાળા હોવાનું કહી રૂ.૨૨ હજારની લાંચ લેતા પાલનપુરના ઓડિટરને ઝ...

પાલનપુર, તા.૦૭ પાલનપુરમાં નાણાં ધિરધારની સહકારી કચેરીના ઓડિટ કરતા અધિકારીએ લાયસન્સ ધારકના હિસાબોમાં ગોટાળા છે તેવો ભય બતાવી 25 હજારની લાંચ માંગી હતી. જેમાં છેલ્લે રૂ. 22માં સોદો નક્કી થયો હતો. જોકે બુધવારે વેપારીને એસીબીએ જોડે રાખી રૂ.22 હજાર લાંચ લેતાં અધિકારી ગોરધન જોષીને ઝડપી તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નાણાં ધિરધારનો ધંધો કરતા વે...

અંબાજીમાં પ્રજ્ઞાચક્ષુ છાત્રા પર દુષ્કર્મની ઘટનામાં કેન્દ્રીય મહિલા આય...

પાલનપુર, તા.૦૭  અંબાજીના કુંભારિયા નજીક આવેલી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં રાધનપુરની 15 વર્ષિય સગીરા પર બે કામાંધ અંધ શિક્ષકોએ આચરેલા દુષ્કર્મ બાદ પણ જિલ્લાનું શિક્ષણ તંત્ર સમાજ સુરક્ષા વિભાગ હજુ ગાઢ નિદ્રામાં પોઢી રહ્યો છે ત્યાં કેન્દ્રીય મહિલા આયોગના સદસ્યાએ ઘટનાની ગંભીરતા લઈ સમગ્ર મામલે રાજ્ય મહિલા આયોગને ઘટના સ...

નોકરી અપાવવાની લાલચ આપીને મોબાઇલ સેરવી ફરાર થતાં બે ઝડપાયા

રાજકોટ,તા.૦૭ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ફરતો અને ચાલીને જતા મજુર જેવા દેખાતા રાહદારીઓને રોકીને નોકરી અપાવવાની લાલચ આપીને તથા પોતાના વાહનમાં લિફ્ટ આપીને પોતાના મોબાઈલથી ફોન કરીને છેતરનારા પોલીસના સકંજામાં આવી ગયા છે.મોબાઇલ ફોન લગાડીને ફોન નહિ લાગતો હોવાનું કહીં ફોન કરવા રાહદારીનો મોબાઈલ ફોન માંગી બાદમાં રાહદારીને પૈસા આપીને પાન કે ફાકી લેવા નજીકની દ...

બોડકદેવની કેક શોપમાંથી તસ્કરો 12 હજારની ચોરી કરી ફરાર

અમદાવાદ, તા. 8.  શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી એક કેક શોપના શટરનું તાળું તોડીને તસ્કરો રૂ. 12 હજારની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે શોપ માલિકે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા દિલીપકુમાર દોલતરામ ભૂરાની બોડકદેવ વિસ્તારમાં જૈન ડેરીની બ...

અગાસીનો દરવાજો તોડીને તસ્કરોએ ઘરમાંથી લાખોની ચોરી કરી

જુનાગઢ તા. ૭ પત્નીની સારવાર માટે અમદાવાદ ગયેલા જૂનાગઢનાં વેપારીનાં બંધ મકાનમાંથી તસ્કરો રૂા.૮.૯૦ લાખની માલમતાની ચોરી કરીને નાસી ગયા હતા. સનસની ફેલાઇ ગઇ છે. જૂનાગઢમાં નવા નાગરવાળા શેરી નં.ર,વણઝારા ચોક પાસે હરસિધ્ધિ કૃપા નામના બે માળનાં મકાનમાં રહેતા લોહાણા વેપારી દિપક કારીયા (ઉ.પ૪)નાં પત્ની ગીતાબેનના ફેફસાની સારવાર માટે પરિવાર સાથે અમદાવાદ ગયા હ...

જમીન ખાલી કરવા મુદ્દે ધમકીઓ આપી યુવાનને માર માર્યો

અમદાવાદ, તા. 8. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં લાકડાંનું પીઠું ધરાવતા યુવાનને બે અજાણ્યા શખ્સે આવીને માર માર્યો હતો. તેમજ આ જગ્યા ખાલી કરી નાખજે નહિ તો, જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. આ અંગે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા પોલીસ લાઇન...

રાજકોટના રણછોડનગરમાં 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી

રાજકોટ,તા:૦૬  સામાકાંઠાના રણછોડનગરમાં પોલીસના નબળા પેટ્રોલિંગની પોલ ખૂલી ગઈ છે. રણછોડનગર વિસ્તારમાંથી એક ગેંગ દ્વારા 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી કરાઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે, જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. એકસાથે 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી અંગેની ફરિયાદ બાદ ક્રાઈમબ્રાન્ચ, બી-ડિવિઝન સહિત પોલીસ કાફલો દોડતો થઈ ગયો છે. તપાસમાં પોલીસને...

ભારત સરકારના કોઇપણ પ્રમાણિત પ્રમાણપત્રો વગર વિદેશ રવાના કરનારા ચાર એજન...

રાજકોટ,તા.05 રાજકોટમાંથી ગેરકાયદે રીતે ભારતના પ્રમાણિત સર્ટિફિકેટ વગર લોકોને વિદેશમાં રવાના કરતાં એજન્ટોની ઓફિસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે  ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે દરોડા પાડીને ચાર એજન્ટોની ઇમિગ્રેશન એક્ટ હેઠળ ધરપકડ કરી છે રાજકોટ શહેર પોલીસ કમિશનરને વિદેશ મંત્રાલયમાંથી ઓનલાઇન પોર્ટલ દ્વારા આવેલી એક એપ્લિકેશન જેમાં અરજદાર...