Tag: Crime Branch
પોતાની જ દિકરી, જમાઇ અને વેવાણનું અપહરણ કરતા ત્રણને ઝડપી પાડતી પોલીસ
જુનાગઢ તા. ૧૦ સંબંધોની લજવતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની જ પુત્રી, જમાઇ અને વેવાણના અપહરણમાં પોલીસે વેવાઇ સહિત ૩ અપહરણકારોની ધરપકડ કરી છે. અપહરણકારો પાસેથી કાર અને બાઇક કબ્જે કરી અન્ય અપહરણકારોની શોધ શરૂ કરી છે. પોરબંદર જિલ્લાનાં માધવપુર ગામે રહેતા રાવલ માવદીયાએ માંગરોળના મધરવાડા ગામનાં ભનુભાઇ ઉર્ફે મસરીયા મુળુભાઇ ધુડાની પુત્રી શાંતી સાથે દોઢેક મ...
સડેલી મગફળીના કોથળાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો
મહેસાણા, તા.૦૯
મહેસાણા એલ.સી.બી.ને દશેરાના પેટ્રોલિંગ દરમિયાન ગુંજાળા પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી મળી હતી. જેને લઈને એલસીબીએ સડેલી મગફળીના કોથળાની આડશમાં લવાતા વિદેશી દારૂની પેટીઓ પકડી હતી. દરમિયાન ત્યાં આસપાસ તપાસમાં ભોંયરામાંથી પણ વિદેશી દારૂની પેટીઓ મળી હતી. પોલીસે રૂ.૨૨,૧૦,૦૦૦નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે...
મિલકતના ઝઘડામાં દિયરે ભાભીની હત્યા કરી
રાજકોટ,તા:૦૮ કોઠારિયા રોડ પર આવેલા દેવપરા-3માં દિયરે જ ભાભીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના ઘટી. જેમાં દિયર ચમનભાઈ સરધરાએ ભાભી ભારતીબહેનની હત્યા કરી દીધી.
ભારતીબહેનના પતિ ઉમેશભાઈએ આ અંગે નોંધાવેલી ફરિયાદ મુજબ, ત્રણ ભાઈ અને બે બહેનો પૈકી ચમનભાઈ સરધરાએ ભારતીબહેન સ્વાધ્યાયમાં જતાં હતાં તે દરમિયાન આંતરીને છરીના ઘા મારી હત્યા કરી દીધી છે. ઉમેશભાઈન...
સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ, આઠ ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર,તા:૦૯ સાયલામાં જૂની અદાવતમાં બે જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં થયેલી અથડામણમાં આઠ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મોરબીમાંથી અપહ્રત બાળક સાથે અપહરણકાર દંપતિની ધરપકડ કરતી પોલીસ
મોરબી તા. ૦૭: સુરત પંથકના અપહ્રત બાળકને મોરબી પોલીસે મુકત કરાવી પોલીસે અપહરણ કરનારા દંપતિને ઝડપી લઇને સુરત પોલીસના હવાલે કર્યા હતા. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરીને અપહરણ કરનાર શખ્શોએ બાળકને મોરબીમાં રાખી ખંડણી માંગતા હોવાની પોલીસને બાતમી મળી હતી.મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમે અપહરણ કરનાર દંપતિને ઝડપી લેવા જુદી - જ...
સોમવારે મોડીરાત્રે ટ્રોમા સેન્ટર માં રેસિડેન્ટ ડોકટર્સ વચ્ચે છુટા હાથન...
અમદાવાદ, તા.08
સિવિલની પી જી હોસ્ટેલમાં દારૂની ખાલી બોટલો મળ્યાનો મામલો હજુ શમ્યો નથી. ત્યાં સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં સોમવારે મોડીરાત્રે રેસિડેન્ટ ડોક્ટર્સ વચ્ચે થયેલી છુટા હાથે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે શાહીબાગ પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. અલબત્ત આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા પરદો પાડી ભીનું સંકેલવાનો પ્રયાસ ...
બી.જે. મેડિકલ હોસ્ટેલના દારૂડિયા ડોક્ટર્સ, 50થી વધુ દારૂની બોટલ મળી
અમદાવાદ સોમવાર
એકતરફ ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી વચ્ચે દારૂના મુદ્દે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે, ત્યારે શહેરની જાણીતી બી.જે. મેડિકલ કોલેજના ડોક્ટર્સની પી.જી. હોસ્ટેલના ધાબા પરથી બ્રાન્ડેડ અને મોંઘીદાટ દારૂની ડઝનબંધ ખાલી બોટલો મળતાં જબરજસ્ત હોબાળો મચી ગયો છે.
બી.જે. મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલના ધાબેથી દારૂની ખાલી બોટલો મળવાની ઘટનાને ...
મોરબીમાંથી અપહ્રત બાળક સાથે અપહરણકાર દંપતિની ધરપકડ કરતી પોલીસ
મોરબી તા. ૦૭: સુરત પંથકના અપહ્રત બાળકને મોરબી પોલીસે મુકત કરાવી પોલીસે અપહરણ કરનારા દંપતિને ઝડપી લઇને સુરત પોલીસના હવાલે કર્યા હતા. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરીને અપહરણ કરનાર શખ્શોએ બાળકને મોરબીમાં રાખી ખંડણી માંગતા હોવાની પોલીસને બાતમી મળી હતી.મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમે અપહરણ કરનાર દંપતિને ઝડપી લેવા જુદી - જ...
રૂપાણીના રાજમાં દર ત્રણ વ્યક્તિએ એક દારૂ પીવે છે, તો ગહેલોતે ખોટું શું...
ગાંધીનગર, તા.૦૭ ગુજરાતમાં દારુબંધી કાયમ રાજકીય મુદ્દો બનતો રહ્યો છે. ગુજરાતમાં રાજસ્થાનથી 80 ટકા દારૂ આવે છે. કસદાર ધંધો કરનારા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરેધરે દારૂ પિવાય છે એવું નિવેદન રાજસ્થાનથી ટ્રકો ભરીને શામળાજી અને અંબાજી નાકા પરથી દારૂ આવે છે તેના આધારે કર્યું હોઈ શકે છે. તેમની વાત ગુજરાતના લોકો દારૂ માટે સાચી છે. ગુજર...
ખાતાકીય તપાસની મંથર ગતિથી ભ્રષ્ટ કર્મચારીઓને સજાને બદલે મજા
ગાંધીનગર, તા.04 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ કે કર્મચારીઓને છાવરવામાં નહીં આવે, તમામને સજા કરવામાં આવશે. રૂપાણીનું આ વાક્ય રૂપાળું છે પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારી અધિકારી કે કર્મચારીને સજા થતી નથી. એક કિસ્સો છેલ્લા 13 વર્ષથી સરકારની ફાઇલોમાં ચાલી રહ્યો છે જેમાં કસૂરવાર બિન્દાસ છે.
ભ્રષ્ટાચારન...
જુહાપુરામાં સાવકા પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું
અમદાવાદ, તા.4
જુહાપુરા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતિ સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે સેટેલાઈટ વિસ્તારમાં રહેતી વિધવાનો પીછો કરી સંબંધી યુવકે રોડ પર અડપલા કરતા વસ્ત્રાપુર પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધ્યો છે.
પતિના મૃત્યુ બાદ સંતાનો સાથે અન્ય વ્યક્તિ સાથે મહિલાએ ઘર સંસાર શરૂ કર્યો હતો. વિધવા મહિલા ત...
વાંકાનેરની સાત મંડળીઓના સંચાલકોની ધરપકડ કરતી પોલીસ
વાંકાનેર તા. ૪ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા મોરબી ના નાની સિંચાઇ યોજનાનામાં કરોડોના કૌભાંડમાં મોરબી પોલીસે વાંકાનેરની અલગઅલગ આઠ મંડળીના પ્રમુખોની ધરપકડ કરી છે. મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં જળસંગ્રહ વધારવા સરકાર દ્વારા ૩૦ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા હતા જોકે સરકારી અધિકારીઓ અને હોદ્દેદારોના મેળાપીપણામાં આ રકમમાંથી જળાશયો ઉતારવા સહિતની...
પરિણીતા ગુમ થતા આહીર સમાજનું ગૃહમંત્રીને આવેદન
રાધનપુર, તા.04
આહીર સમાજના 50 આગેવાનો દ્વારા તાંજેતરમાં આહીર સમાજની એક પરણિત યુવતી ગુમ થયા બાબતે ગુરૂવારના રોજ ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી આવેદનપત્ર પાઠવીને ગુમ થયેલ યુવતીને શોધવા યોગ્ય કામગીરી કરવા રજુઆત કરવામાં આવી હતી.
જામવાળાની એક પરણિત યુવતી ગુમ થયાની ઘટના ઘટી જે યુવતીનો આજદિન પત્તો લાગ્યો નથી અને તે બાબતે રાધનપુર, રાપર અને સાંતલપ...
વી.એસ. હોસ્પિટલના 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો રેકોર્ડ ગુમ થતાં ફરિયાદ
અમદાવાદ, ગુરુવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એસવીપી હોસ્પિટલમાં વી.એસ. હોસ્પિટલનો મોટાભાગનો સ્ટાફ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ તબક્કે જ 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો ડેટા ગુમ થઈ હતાં ઉહાપોહ મચ્યો છે. આ 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો રેકોર્ડ ગુમ થવા અંગે મેયર સિવાય મ્યુનિ. કમિશનર અને સુપ્રિન્ડેન્ડેન્ટને ફરિયાદ કરાઈ છે, પરંતુ સમગ્ર મામલાને અ...
ગોંડલમાં પુત્રના ગળે ચાકુ રાખીને મહિલા સાથે દુષ્કર્મ
રાજકોટઃ05 ગોંડલમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી, જેમાં એક નરાધમ દ્વારા પુત્રના ગળે છરી રાખીને તેની માતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. આટલું જ નહીં મહિલા પાસેથી રૂ.1.20 લાખ જેટલી રકમ અને ઘરેણાં પણ લૂંટી લેવામાં આવ્યાં.