Tag: crime
બાળ લગ્નનો ભાંડો ફૂટતા સગીરાને સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ
અમદાવાદ, તા.15
બનાસકાંઠાના ખેરમાળ ગામની 17 વર્ષની સગીરાને દોઢ લાખ રૂપિયા લઈને અમદાવાદના યુવક સાથે પરણાવી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાળ લગ્નની માહિતીના પગલે મહિલા પોલીસે બાળ સુરક્ષા અધિકારી સાથે મળીને સગીરાને શોધી કાઢી તેને ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે. બીજી તરફ મહિલા ક્રાઈમ બ્રાંચમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અન...
પુત્રી માધુરીને કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરે મારી
ગેરકાયેદસર બાંધકામની ફરિયાદ કરનારી
શાહીબાગ પોલીસે કિશન તોમર સહિત ત્રણની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા
કોંગ્રેસના નેતા કિશન તોમર ફરી એક વખત પુત્રી પર હુમલો કર્યો
અમદાવાદ : અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અને તેમની પુત્રી માધુરી તોમરનો ફરી વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસનાં નેતા કિશન તોમર અને તેમની પુત્રી માધુરી તોમરના પારિવારિક વિવ...
ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે શરુ કરેલા ત્રિનેત્ર પ્રોજેકટમાં ખુદ પોલી...
અમદાવાદ,તા.14
ગુનાખોરી અને લૂંટ ચોરીની ઘટના પર બાજ રાખવા માટે પોલીસ વિભાગે અનેક નવા પ્રોજેકટ શરુ કર્યા છે. જેના એક ભાગરુપે શહેરની 100થી વધુ ખાનગી સોસાયટીઓમાં ત્રિનેત્ર પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે. જો કે ચોર-લૂંટારા અને અપરાધીઓને નાથવા શરુ કરવામાં આવેલ ત્રિનેત્ર પ્રોજેકટથી પોલીસ, તંત્રની નિતી સામે જ આંગળીઓ ચિંધાઈ રહી છે.
શું છે ત્રિને...
કૈયલની સીમમાં ઓએનજીસીની ટેંકમાંથી ડિઝલ ચોરીનો પર્દાફાશ
મહેસાણા, તા.૧૨
કડી તાલુકાના કૈયલ ગામની સીમમાં આવેલા ઓએનજીસીની વેલ નજીક ડિઝલ ટેંકમાંથી પરોઢીયાના સુમારે ડિઝલ ચોરીનો પર્દાફાશ થયો હતો. જોકે પોલીસને જોઈને ચોરી કરી રહેલા અજાણ્યા શખસો છૂમંતર થઈ ગયા હતા. આ અંગે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
કૈયલ ગામની સીમમાં ઓએ...
મહોલ્લાની પરિણીતાને પુત્ર ભગાડી જતાં વૃદ્ધ માતા-પિતાનો ઝેરી દવા પી આપઘ...
મહેસાણા, તા.12
વિજાપુર પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિ.મી. દૂર રહેતા વૃદ્ધ દંપતીએ શુક્રવારે સાંજે ઝેરી દવા પીને આપઘાત કર્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. પોલીસનું કહેવું છેકે, વૃદ્ધ દંપતિનો પુત્ર મહોલ્લામાં રહેતી પરણિત મહિલાને ભગાડી ગયો હોઇ લાગી આવતાં વૃદ્ધ દંપતીએ આપઘાત કર્યો હતો. જોકે, બનાવ સ્થળે કોઇ ચિઠ્ઠી મળી આવી નથી. આ અંગે વિજાપુર પોલીસે અકસ્માતે મ...
સરખેજ પોલીસે હુમલાખોર મોહસીન સામે ગુનો નોંધ્યો
અમદાવાદ, તા.12
ભાડાની રિક્ષા ચલાવતા યુવકને રૂપિયાની લેવડદેવડમાં એક શખ્સે ગળાના ભાગે ચપ્પાનો ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો છે. હત્યાનો પ્રયાસ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત યુવકે ફોન કરીને રિક્ષા માલિકને જાણ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. સરખેજ પોલીસે આ મામલે મોહસીન સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નારોલ શાહવાડી ભર...
પ્રેમલગ્ન કરનારી પરિણીતાનો ત્રણેક વખત ગર્ભપાત કરાવી કાઢી મૂકી
અમદાવાદ, તા.12
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપીને બેથી ત્રણ વખત ગર્ભપાત કરાવી નાખ્યા બાદ પતિએ બીજાં લગ્ન કરી લીધાં હતાં. પતિ, સાસુ, સસરા, નણંદ અને પતિની બીજી પત્નીએ ગડદા-પાટુનો માર મારીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી, જે અંગે પરિણીતાએ પતિ સહિતનાં સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે.
વસ્ત્રાપુર વિસ્તારમાં સં...
બોટાદમાં હિરાઘસુની હત્યાના કેસમાં ભાણેજની ધરપકડ
બોટાદ,તા.12
બોટાદના બોડી ગામના વિપુલ ધલવાણિયા નામના યુવાનની હત્યા કરીને મૃતદેહને કારમાંથી ફેંકી દેવાયાની ઘટના ઘટી હતી. જેનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં વિપુલભાઈને બેહોશ હાલતમાં ખસેડનાર તેના આર્મીમેન ભાણેજે જ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે તેને પકડી લીધો છે. બોટાદ હીરાબજારમાં કામ કરતો વિપુલ મોડી રાત્રીના ઈકો કા...
કિસ કરવાનું કહીને પત્નીની જીભ કાપી પતિ ફરાર
અમદાવાદ, તા. 10.
અમદાવાદ શહેરના જુહાપુરામાં અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે તેની સાથે કુતૂહલ પણ સર્જાયું છે. આ ઘટનામાં એક પતિએ તેની પત્નીની જીભ કાપી નાખી છે. આ મામલે પરિણીતાએ પોતાના પતિ સામે જ ફરિયાદ દાખલ કરી છે. પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આક્ષેપ કર્યો છે કે તેના પતિએ છરી વડે જીભ કાપી નાખીને ફરાર થઈ ગયો હતો.
આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુ...
પોતાની જ દિકરી, જમાઇ અને વેવાણનું અપહરણકરાના ત્રણને ઝડપી પાડતી પોલીસ
જુનાગઢ તા. ૧૦
સંબંધોની લજવતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની જ પુત્રી, જમાઇ અને વેવાણના અપહરણમાં પોલીસે વેવાઇ સહિત ૩ અપહરણકારોની ધરપકડ કરી છે. અપહરણકારો પાસેથી કાર અને બાઇક કબ્જે કરી અન્ય અપહરણકારોની શોધ શરૂ કરી છે. પોરબંદર જિલ્લાનાં માધવપુર ગામે રહેતા રાવલ માવદીયાએ માંગરોળના મધરવાડા ગામનાં ભનુભાઇ ઉર્ફે મસરીયા મુળુભાઇ ધુડાની પુત્રી શાંતી સાથે દોઢે...
પૂર્વ પત્ની અને સાસરીયાએ યુવકના દસ્તાવેજોના આધારે 1.70 લાખના મોબાઈલ ફો...
અમદાવાદ, તા.૯
પૂર્વ પતિના દસ્તાવેજોની મદદથી પત્ની, સસરા અને સાઢુએ અમદાવાદના ત્રણ જુદાજુદા સ્ટોરમાંથી રૂપિયા 1.70 લાખના ત્રણ મોબાઈલ ફોન લોન પર મેળવી લઈ છેતરપિંડી આચરી છે. આ મામલે સોલા પોલીસે રિદ્ધી અશોક મહેતા, અશોક મહેતા અને રિતેશ માવાણી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સેટેલાઈટ, જોધપુરના સત્યમ સ્ટેટસ અને મુંબઈ દહીસર ખાતે રહેતા નિકુંજ રમેશભાઈ ભુપતા...
ગંજમાં 4-4 સિક્યુરિટી છતાં 3 પેઢીનાં તાળાં તોડી રૂ.3 લાખની ચોરી
મહેસાણા, તા.૦૩
મહેસાણા ગંજબજારમાં મંગળવારે મોડી રાત્રે તસ્કરો 3 દુકાનો અને ગોડાઉનનાં શટર તોડી રોકડ રૂ. 2.99 લાખની મત્તા ચોરી ગયા હતા. જોકે, એ ડિવિજન પોલીસે રૂ.1.94 લાખની ચોરીનો ગુનો નોંધ્યો છે. દરમિયાન, પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરાઇ છે.
મહેસાણા ગંજબજારમાં બરોડા બેંકની સામેની બાજુમાં આવેલા સોહમ ટ્રેડર્સ નામની અનાજની દુકાનન...
ખુલ્લા પીજી રૂમમાંથી બે મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરીને ફરાર
અમદાવાદ, તા.2
વસ્ત્રાપુર નહેરૂપાર્ક વિસ્તારમાં આવેલા જલારામ પીજીના ખુલ્લા ફલેટમાંથી બે અજાણી મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. ફલેટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બંને આરોપી મહિલાઓ કેદ થઈ જતા વસ્ત્રાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી છે.
મૂળ રાજકોટના રહિશ અને અમદાવાદમાં એસ.જી.હાઈ-વે પર ખાનગી કંપનીમાં નોકરી કરતા અમ...
પ્રજા પરેશાન હોઈ સત્તા પ્રેમિ શંકરચૌધરીનું પત્તું કપાયું
ગાંધીનગર, તા.30
રાધનપુરમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારેલા શંકર ચૌધરીને ભાજપે પેટા ચૂંટણીની ટિકિટ આપી નથી તેના અનેક કારણો છે. જેમાં ડેરીના પ્રશ્નો અને પક્ષની નેતાગીરી સામે ઊભી કરેલી શંકા કારણભૂત માનવામાં આવે છે. લોકોનો રોષ આજે પણ શંકર ચૌધરી સામે એટલો જ છે. તેથી તેમને ટિકિટ આપવામાં આવી નથી.
શું કારણો છે?
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બ...
શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પમાં ડ્રગ્સ માફિયા ચૂંટણી લડેલો
અમદાવાદ : પોલીસે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ મુખ્ય સૂત્રધાર શહેજાદ તેજાબવાલાના ઘરેથી પિસ્તોલ, ત્રણ કારતૂસ અને 54 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા અને પોતાની જાતને પત્રકાર ગણાવતો શહેજાદ...
ગુજરાતી
English