Tag: crisis
નર્મદા ડેમમાં ભરપૂર પાણી આવતાં ગુજરાતની પિવાના પાણીની ચિંતા દૂર થયી
સરદાર સરોવરના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી આવક વધી છે અને પાણીની માંગ ઘટતા નર્મદાની મુખ્યનહેરમાં પાણી છોડવાનું ઘટાડવામાં આવ્યું હોવાથી સપાટી વધીને 122.24 થઈ ગઈ છે.
નર્મદા બંધમાંથી 12 હજાર કયુસેક ઘટીને 5554 કયુસકે કરી દેવામાં આવ્યું છે.પાણીની જાવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 24 કલાકમાં 20 સેન્ટિમીટર વધી છે. ઉપવાસ માંથી પાણ...
પાણી માટે ખેડૂતોની રઝળપાટ, ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી
થરાદ તાલુકાના ગડસીસર નજીકથી પસાર થતી ડિસ્ટ્રીબ્યૂટરી કેનાલમાં પાણી ન મળતાં ખેડૂતો રજૂઆત માટે થરાદ ધસી આવ્યા હતા. રામપુરા અને સવપુરા ગામના ખેડૂતોએ નર્મદા વિભાગની કચેરીએ ધસી જઇ રોષ ઠાલવ્યો હતો. જોકે સવારથી ભૂખ્યા તરસ્યા ખેડૂતોનો આક્રોશ જોઈ કેટલાક અધિકારીઓ ખુરશી છોડી ભાગી ગયા હતા. જ્યારે હાજર અધિકારીઓએ પણ એકબીજા અધિકારી પર દોષનો ટોપલો ઢોળી જવાબદારીમા...