Tag: Crop
ખેડૂતે ડાંગરની સરળતાથી રોપણી માટે જાતે જ ડ્રમ સીડર બનાવ્યું
આણંદ,
ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને જોવા આજુબાજુનાં 10 ગામડાનાં 30થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એકત્ર થયા હતા.
ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હો...
બાગાયતી પાકોની નવી વાવેતર યોજના હેઠળ ખેડૂતોને રૂ.22 લાખથી વધુની સહાય
Fરાજકોટ,
ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા તથા ગુણવત્તા તેમજ સમગ્ર ખેતી પ્રક્રિયા પર્યાવરણ ઉપર આધારીત છે. જમીનની ગુણવત્તાની જાળવણી સાથે મબલખ પાક મેળવવા બાગાયત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજયસરકાર દ્વારા બાગાયત ખાતાની ફળાઉ પાકોની નવી વાવેતર યોજના અમલમાં મુકવામાં આવી છે.
આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમી...
કુદરત ક્રાંતિ: સુધારેલ પાકની જાતોની શ્રેણી ગુજરાત
કુદરત ક્રાંતિ: સુધારેલ પાકની જાતોની શ્રેણી Kudrat Kranti: A Range of Advanced Crop Varieties, Gujarat
ડિસેમ્બર 2017
પ્રોજેકટ: ખેડુતોની વિવિધતા માટે ખેતી પરના અજમાયશ
નૌશાદ પરવેઝ
સ્વાતિ પરિહાર
હરદેવ ચૌધરી
પાકની ગુણવત્તામાં સુધારો, ઉત્પાદકતામાં વધારો અને જૈવવિવિધતાના નુકસાનને જાળવી રાખવી એ વસ્તીને વધારવાની માંગને પહોંચી વળવા માટે નિર...