Tag: Crude
ક્રુડ ઓઈલની મંદીને ઓપેક પુરવઠા દ્વારા નિયંત્રણ કરાશે
ક્રુડ ઓઈલ બજારમાં ગુરુ અને શુક્રવારે આસમાની સુલતાની નજારા જોવા મળ્યા. ગુરુવારે કલ્પના બહારના ગાબડા પડ્યા અને જેમણે આગલે દિવસે શોર્ટ શેલ (માથે મારેલું વેચાણ) કરી ગયા હતા, તેવા મંદીવાળા વેચાણ કાપીને બીજા દિવસે નફો બુક કરી ગયા. ૨૦૦૮ પછી પહેલી વખત અમેરિકન ફેડરલ રીઝર્વ વ્યાજદર ઘટાડશે, એવી હવા પાછળ સપ્તાહના આરંભથી ધીમી ગતિએ બજાર વધી હતી. પણ આખરે વાસ્તવિક...