Tag: Crude oil market
સપ્લાય ઘટના ભય કરતા, માંગ ઘટાડાનો ડર ખુબ વધુ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૪: ક્રુડ ઓઈલ બજાર અસંખ્ય પડકારોનો સામનો કરી રહી છે. સપ્લાય ઘટના ભય કરતા, માંગ ઘટાડાનો ડર ખુબ વધુ છે. શેરના ભાવ ઘટી રહ્યા છે અને ટ્રેઝરી રોકાણમાં જોખમ વધ્યું છે, ત્યારે રોકાણકારો કોમોડીટી અને લગડી ગણાતા શેર સહિતની જોખમી અસ્કયામતોમાં સરણ લેવા લાગ્યા છે. ટ્રેડરોનું ધ્યાન પણ અમેરિકા ચીન ટ્રેડ વોર પર તથા તેના જાગતિક અર્થતંત્...