Saturday, April 19, 2025

Tag: CTM

ગેસ્ટ હાઉસમાંથી બહાર નિકળતા કપલનો તોડ કરતી નકલી પોલીસ ઝડપાઈ

અમદાવાદ, તા.૧૧ પૂર્વ અમદાવાદના સીટીએમ વિસ્તાર તેમજ  નેશનલ હાઈ-વે નંબર 8 પર આવેલા ગેસ્ટ હાઉસની બહાર તોડ કરતી નકલી પોલીસની ટોળકીને અસલી પોલીસે પકડી લીધી છે. રામોલ પોલીસે એક યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્રણ પૈકી બે આરોપી અગાઉ નકલી પોલીસ બનવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. રા...