Tag: Cultodil Death
પોલીસ સ્ટેશનમાં સારવાર ન આપતાં કલ્ટોડિલ મોતનું કલંક
પાંડેસરા પોલીસ સ્ટેશનથી 108માં સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલા એક આરોપીને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. વિમલ યાદવને પાંડેસરા પોલીસ હાઉસીંગમાં થયેલા ઝઘડાની ફરિયાદ બાદ મંગળવારની રાત્રે ઉપાડી ગઈ હતી. શ્વાસની તકલીફથી પીડિત વિમલ આખી રાત બુમો પાડતો રહ્યો છતાં લોકઅપમાંથી તેને બહાર ન કાઢી સારવાર માટે નહીં મોકલતા વિમલ મોત ને ભેટ્યો હોવાનુ...