Tuesday, February 4, 2025

Tag: Cumin

cultivation of cumin

જીરૂંના વાવેતરના આંકડામાં ધુપ્પલ, વાવેતર ઘઉં ઓછું છતાં છૂપાવતી સરકાર, ...

ગાંધીનગર, 24 જાન્યુઆરી 2021 ગુજરાતનું કૃષિ વિભાગ આંકડાની માયાજાળ રચીને ઊંચા ભાવની વસ્તુ પેદા કરતાં કૃષિ પાકોના ઊંચા અંદાજો બતાવીને ખેડૂતની આવક વધારે બતાવવાની ચાલ ચાલી રહ્યું છે. શિયાળુ પાકમાં સૌથી વધું ભાવ જીરુના પાકના રહે છે. ચણા કે ઘઉં કે બીજા પાકના બદલે જીરૂના વાવેતરના આંકડા વધારે બતાવે તો કાગળ પર ઉત્પાદન વધારે બતાવી શકાય છે. તેમ થાય તો સરકાર...

મસાલા પાક જીરું, ધાણા, મેથી, ઈસબગુલ માટે જૈવિક જંતુનાશક દવા શોધવામાં આ...

ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020 સમગ્ર દેશમાં સૌથી વધું મસાલા પાક ગુજરાતમાં થાય છે. એશિયાનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝામાં છે. મસાલા પાકોમાં જીવાત મોટા પ્રમાણમાં આવે છે. તેથી આખા પાક સાફ થઈ જાય છે. જીવાતો પણ ઘણી વખત રાસાયણીક દવાઓ કામ કરતી નથી. ખેડૂત, ખેતર, ખારાકમાં ઝેર પ્રસરે છે. જે પારાવાર નુકશાન કરે છે. ગુજરાતમાં દર વર્ષે 2 લાખ નવા કેન્સરના કેસ બની છ...

કાળું જીરું ગુજરાતમાં થઈ શકે એવા સંજોગો, જીરું જ્યાં થાય ત્યાં કલોંજી ...

અમદાવાદ, 14 સપ્ટેમ્બર 2020 કાળી જીરી, કાળાજીરા, સતાઈવા નામના છોડના બીને  બ્લેક ક્યુમીન (નિઝેલા સેવટીવા), હિન્દી, પંજાબી અને ઉર્દુમાં તેને કલોંજી તરીકે ઓળખવામાં આવે છે. ખોરકાને સુગંધી બનાવવા, પીણા બનાવવા, મેડિશીન, ફાર્માસ્યુટીકલ અને પરફ્યુમ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થાય છે. અનેક બીમારીઓનો ઈલાજ છે. દવાઓ બનાવવામાં કલોંજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઈમ્ય...

માવઠાથી જીરૂ, ડૂંગળી, અરંડી અને રાયના પાકમાં ખુવારી, હવામાન ખાતુ હમણાં...

ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ભેજ અને ઠંડક પ્રસરી જવા પામી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી કરી છે. પડેલા સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને રસ્તા પણ તૂટયાની માહિતી મળી રહી છે. આ લખાય છે ત્યારે પણ શહેરના કેટલાંક વિસ્તારોમાં હ...

ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓએ 20 પાકમાં દેશ અને દુનિયામાં નામના ...

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020 ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીનીઓએ સાથે મળીને દેશમાં અને વિશ્વમાં ખેત ઉત્પાદનના 20 પાકોમાં નામના અને ગૌરવ અપાવ્યા છે. એરંડા, કપાસ, મગફળી, જીરું, વરિયાળી, ખારેક-ખજૂર, ડુંગળી, બટાકા, જીરું, વરિયાળી, ઇસબગુલ, કેળા, દાડમ, સપોટા, પપૈયા , લીંબુ, શેરડી, દૂધ અને દૂધના ઉત્પાદનો, તમાકુ, ગીર કેસર કેરી અને ભ...