Tag: Cumin-aquatic
ઊંઝામાં જીરું અને વરિયાળીના શંકાસ્પદ જથ્થા સાથે ટ્રક ઝડપાઈ
ઊંઝા, તા.૧૪
ઊંઝામાં વિસનગર રોડ ઉપર આવેલી પાણીની ટાંકી સામેની હોટલ પાસેથી પોલીસે જીરું વરિયાળીના શંકાસ્પદ 552 બોરીના જથ્થા સાથે ટ્રકને ઝડપી લીધી હતી. પોલીસે કિં. 25.81.680 નોમુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા પોલીસ ડી.સ્ટાફ ઇન્ચાર્જ પી.એસ.આઈ. કે.એમ.ચાવડાને મળેલ બાતમી કે પાણીની ટાંકી સામે જૂની જાગીર હોટલની સામે વિસનગર રોડ ઉપર એક શંકા...