Tag: cyber
સાયબર લૂંટારા સામે પોલીસ ફરિયાદ લેતી નથી, મોદી, રૂપાણી અને જાડેજાના વા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં સાયબર ક્રાઈમના ગુનાની વાતોના વાડા કરે છે. પણ ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા કે ગુજરાતના ગૃહ રાજ્ય પારધાન પ્રદીપ જાડેજા અને રાજ્યના ગૃહ પ્રધાન વિજય રૂપાણી ગુજરાતની પ્રજાની સાયબર લૂંટારાઓ સામે લોકો ફરિયાદ કરવા જાય છે તો ફરિયાદ લેતા નથી લે છે તો 50 ટકા ગુનામાં આદાલતમાં આરોપનામું રજૂ કરવામાં આવતું નથી.
ગુજરાત વિધાનસભા...
13 સાયબર ક્રાઈમ પોલીસ મથક સ્થપાશે
રાજયમાં સાયબર ક્રાઈમને નાથવા માટે ચાર મહાનગરોમાં અને નવ પોલીસ રેન્જમાં નવા સાયબર ક્રાઈમ પોલીસ મથક ઊભા કરાશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યુ હતું.
વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગૃહ વિભાગની રૂા. ૬,૬૮૭ કરોડની બજેટલક્ષી માંગણીઓ રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે નવી સેવાઓ માટે રૂા. ૭૬૭ કરોડ અને ચાલુ બાબતો માટે વઘારાના રૂા. ૧૪૪ કરોડ...