Tuesday, February 4, 2025

Tag: cyber crime

વિદેશીઓને ઠગીને ડોલર પડાવતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ

અમદાવાદ, રાતોરાત કરોડપતિ થવાના સપનાઓ જોઇને યુવાઓ હવે બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા થોડા જ સમયમાં બોગસ કોલ સેન્ટરનો રાફડો ફાટ્યો છે, પોલીસ પણ એક પછી એક આવા કોલ સેન્ટર પકડી રહી છે. શહેરના ચાંદખેડાના સર્કલ પાસે ચાલી રહેલા બોગસ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચાંદખેડા પોલીસ અને ઝોન-2 ડીસીપી વિજય પટેલની ટીમે દ...

કોરોના લોકડાઉન પછી ઓનલાઈન ફ્રોડના વધતા કેસો ચિંતાજનક

કોરોનાને લીધે લોકો અનેક પ્રકારની ચીજવસ્તુઓ ઓનલાઈન મંગાવવા લાગ્યા છે પરંતુ ઓનલાઈનની બાબતમાં ફોડના-ચીટીંગના કેસ ઉત્તરોત્તર વધી રહયા છે. સાયબર ક્રાઈમ કરતી ગેંગો સક્રિય થઈ જતા પોલીસ પણ તેમને પકડવા ભારે કવાયત કરી રહી છે. ઓનલાઈન ફોડમાં અનેક નાગરિકો શિકાર થઈ રહયા છે તેમાં આશ્ચર્યની વાત એ છે કે ભણેલો- ગણેલો વર્ગ તેનો વિશેષ શિકાર થઈ રહયો છે. અમદાવાદ શહેરમાં...

સરકારના નામે ઉલ્લુ બનાવતી વેબસાઈટ સામે એકશન

નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (એમએનઆરઇ) ના ધ્યાનમાં આવ્યું છે કે ઘણી નવી વેબસાઇટ્સ પ્રધાનમંત્રી કિસાન jaર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (પીએમ-કુસુમ) યોજના માટે નોંધણી પોર્ટલ હોવાનો દાવો કરે છે. આવી વેબસાઇટ્સ સંભવિતપણે સામાન્ય લોકોને છેતરતી હોય છે અને બનાવટી નોંધણી પોર્ટલો દ્વારા મેળવેલા ડેટાનો દુરૂપયોગ કરે છે. સામાન્ય લોકોને કોઈપણ નુકસાનથી ...

13 સાયબર ક્રાઈમ પોલીસ મથક સ્થપાશે

રાજયમાં સાયબર ક્રાઈમને નાથવા માટે ચાર મહાનગરોમાં અને નવ પોલીસ રેન્જમાં નવા સાયબર ક્રાઈમ પોલીસ મથક ઊભા કરાશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યુ હતું. વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગૃહ વિભાગની રૂા. ૬,૬૮૭ કરોડની બજેટલક્ષી માંગણીઓ રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે નવી સેવાઓ માટે રૂા. ૭૬૭ કરોડ અને ચાલુ બાબતો માટે વઘારાના રૂા. ૧૪૪ કરોડ...