Thursday, March 13, 2025
Advertisement

Tag: Cyber fraud

કોરોના લોકડાઉન પછી ઓનલાઈન ફ્રોડના વધતા કેસો ચિંતાજનક

કોરોનાને લીધે લોકો અનેક પ્રકારની ચીજવસ્તુઓ ઓનલાઈન મંગાવવા લાગ્યા છે પરંતુ ઓનલાઈનની બાબતમાં ફોડના-ચીટીંગના કેસ ઉત્તરોત્તર વધી રહયા છે. સાયબર ક્રાઈમ કરતી ગેંગો સક્રિય થઈ જતા પોલીસ પણ તેમને પકડવા ભારે કવાયત કરી રહી છે. ઓનલાઈન ફોડમાં અનેક નાગરિકો શિકાર થઈ રહયા છે તેમાં આશ્ચર્યની વાત એ છે કે ભણેલો- ગણેલો વર્ગ તેનો વિશેષ શિકાર થઈ રહયો છે. અમદાવાદ શહેરમાં...

નવું સીમકાર્ડ મેળવી વેપારીના રૂ.1.37 કરોડ સાઈબર ઠગે ઉઠાંતરી કરી

ડ્રાઈવ-ઈન રોડ પર સનરાઈઝ પાર્કમાં રહેતા અને નરોડામાં ભાગીદારીમાં કેમીકલ ફેક્ટરી ધરાવતા દ્વારકાપ્રસાદ બજાજ (ઉં.વ.૭૪) છેલ્લાં ૩૦ વર્ષથી બેંક ઓફ બરોડા નરોડા જીઆઈડીસી બ્રાંચમાં કેશ ક્રેડિટ એકાઉન્ટ ધરાવે છે. જેમાં તેમના વોડાફોનના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફતે તેઓ ફેક્ટરી માટે નેટબેંકિંગનો ઉપયોગ કરતા હતા. ૨૮ ફેબ્રુઆરીના રોજ કંપનીના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ...

સાયબર ઠગો, નાણાકીય અને સોશિયલ મીડિયામાં બદનામી કરે, છતાં ઓન-લાઈન ફરિયા...

ઓનલાઈન અને એટીએમ છેતરપિંડીનો ભોગ વધું ગાંધીનગર, 3 માર્ચ 2020 ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા આઈટી એક્ટની કલમો અને આઈપીસીની સંબંધિત કલમો માટે રાજ્ય પોલીસે નોંધાયેલા 242 ગુનાઓની તુલનામાં, 2017 માં સાયબર ક્રાઇમ 89%થી વધીને 458 કેસોમાં પહોંચી ગયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા 'ક્રાઇમ ઈન ઈન્ડિયા 2017' અહેવાલમાં જણાવાયું છે ક...