Tag: DAILY BHARAT BULLETIN ON COVID-19
કોવિડ-19 વિશેનું દૈનિક ભારત બુલેટીન
17-08-2020
ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 57,584 દર્દીઓ સાજા થયાની નોંધણી થઇ
સાજા થવાનો દર 72%થી વધુ
ટૂંકમાં સમયમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20 લાખને પાર થશે
ભારતે 3 કરોડથી વધારે પરીક્ષણ કરીને એક નવું સીમાચિન્હ સ્થાપ્યું
પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) સતત વધારા સાથે આજે 21,769 થયા
ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 57,584 દર્દીઓ સાજા...