Tag: dairy cooperatives
બલિની દૂધ ઉત્પાદક ખાનગી કંપની ઊભી કરી અમૂલને ખતમ કરવાની રીત
ખાનગી કંપનીએ ડેરી ક્રાંતિ કરતી મહિલા બલિની દૂધ ઉત્પાદક કંપની
निजी कंपनी की डेयरी क्रांति महिला बालिनी दूध कंपनी
Formed Mahila Balinese Milk Company to end Amul dairy cooperatives
(દિલીપ પટેલ)
અમૂલ દ્વારા રોજનું 2.70 કરોડ પશુનું 2.50 કરોડ લિટર દૂધ એકઠું કરવામાં આવે છે. જે 36 લાખ મહિલાઓ દ્વારા 38 દૂધ ઉત્પાદન ફેક્ટરીઓ દ્વારા એકઠું થાય છે, જે...