Monday, December 23, 2024

Tag: Dala Taravadi

સ્વલાભ માટે મ્યુનિ. ભાજપ અને કોંગ્રેસ કોર્પોરેટરનું મેળાપીપણું

અમદાવાદ,તા:૩૦  મ્યુનિ. કોર્પોરેશનનો વહીવટ ‘દલા તરવાડી’ની યાદ અપાવી જાય છે. મ્યુનિ. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો સ્વલાભ માટે એકબીજાના ખોળામાં બેસી જાય છે અને બે-ચારના બદલે દસ-બાર રીંગણા લઈ જાય છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ‘સ્ટડી ટૂર’ના નામે ચાલી રહેલા પ્રવાસન ઉદ્યોગનો સમાવેશ પણ ‘દલા તલવાડી’ સિસ્ટમમાં થઈ જાય છે. કાઉન્સિલર ‘અભ્યાસ ટૂર’ ખર્ચ સ્થળ સં...