Tag: Dalits
દલિતો પર અત્યાચાર કરવામાં અમદાવાદ અવ્વલ
ગુજરાતમાં ૨૦૧૯માં એટ્રોસિટીના ૧૫૦૦થી વધુ ગુના રાજ્યમાં જાતિ આધારિત હિંસાના પરિણામ સ્વરુપે નોંધાયા હતા.
એટ્રોસિટીના આ કેસોમાં ૩૨ હત્યા, ૮૧ હુમલા અને ૯૭ બળાત્કારના ગુના નોંધાયા હતા. ગયા વર્ષે એટ્રોસિટીના સરેરાશ પાંચ કેસો દરરોજ નોંધાયા હતા.
૨૦૦૧ અને ૨૦૧૯ વચ્ચેના આંકડા સુચન કરે છે કે, ૨૦૧૮ સુધી કેસોમાં વધારો દર્શાવ્યો હતો જ્યારે ૨૦૧૯માં ૨૦૧૮ની સરખા...