Friday, December 13, 2024

Tag: Damnagar

દામનગર-ઢસા રોડની બિસમાર હાલતથી ચાલકોને હાલાકી

દામનગર તા.રપ શહેરના ઢસા ગારીયાધાર રોડ પર નવા જ બનેલા નાલા બંને છેડેથી એક એક ફુટ નીચે બેસી જતા  વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. તકલીફો એવી છે કે વાહનોનું નુકશાનની સાથોસાથ વાહનચાલકોના કમરના મણકા પણ તુટી જાય તેવી સ્થિતિ સર્જાય છે.  અત્યારે તો આ નાલા દેખાવમાં દાદરા જેવા લાગે છે. શહેરના રાજય ધોરીમાર્ગ પરજ આવા નબળા કામથી લોકોમાં સરકારના બાંધક...