Tag: Damor
માલપુરના ડામોરના મુવાડા ગામે ૧૫૦ વીઘા ગૌચરમાં થયેલ દબાણ દૂર કરવા કાર્ય...
માલપુર, તા.૨૨
ગામડાઓમાં દિવસે ને દિવસે ગૌચર ઘટી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં આવેલા મોટા ભાગના ગૌચરની જમીન ખેતરમાં ભળી રહી છે. પશુઓને ચરવા માટે રખાયેલ ગૌચર પર સ્થાનિક લોકોએ કબ્જો કરી દઈ ગેરકાયદેસર નાના મોટા બાંધકામ કરી દઈ દબાણ કરી દેતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.
માલપુર તાલુકાના ડામોરના મુવાડા ગામે ગામના જ કેટલાક શખ્સોએ દબાણ કરી દેતા ગ્રામજનોએ જ...