Tag: Dandi
કોંગ્રેસની દાંડીથી સાબરમતી આશ્રમની યાત્રા હેલ્મેટ વગર નિકળી
અમદાવાદ,તા:૨૮
પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ – દાંડી થી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રાના બીજા દિવસે સુરતથી આગળ વધી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધી સંદેશ યાત્રાનો ઉદ્દ...
ગુજરાતી
English