Tag: Danilimada
મિત્રને મળવા ગયા અને સ્કૂટરની ડિકીમાં રાખેલા રૂ. 10 લાખ ચોરાયાં
અમદાવાદ, તા.19.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં મિત્રને મળવા ગયેલા વેપારીના સ્કૂટરની ડિકી ખોલીને તેમાં રહેલા રૂ. 10 લાખની રોકડ રકમ કોઈ ચોરી ગયું હતું. આ અંગે દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પાલડી વિસ્તારમાં શાંતિવન પાસે આવેલ ઉદય ફ્લેટમાં રહેતા સંજયભાઈ કિશનલાલ મહિપાલ (ઉ.42) વેપાર કરે છે. સંજયભાઈ ગુરુવારે સ...
દાણીલીમડામાં જૂની અદાવતમાં યુવકની ચાકુના ઘા મારીને હત્યા
અમદાવાદ,તા:૧૯ દાણીલીમડા વિસ્તારમાં જૂની અદાવતમાં ઉશ્કેરાઈને એક શખ્સે ચાકુના ઘા મારીને યુવાનની હત્યા કરી દીધી. ઘટના અંગે દાણીલીમડા પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને પ્રાપ્ત વિગત મુજબ દાણીલીમડાની રહેમતી મસ્જિદ પાછળ સમીમપાર્કમાં રહેતા 20 વર્ષીય શરીફને તે જ વિસ્તારની અલઅમન સોસાયટીમાં રહેતા મહંમદ અક્રમ સાથે ઝઘડો ચાલતો હતો. આ દરમિય...
સસ્પેન્શનને લઈને ભાજપમાં ભારેલો અગ્નિ, ભાજપના કાર્યકર તરીકે સસ્પેન્ડ ક...
અમદાવાદ,તા.૨૬
શુક્રવારે બિલ્ડર પાસેથી રૂપિયા લેવાનો વિડીયો વાઈરલ થયા બાદ ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસને ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેને પગલે ભાજપના કાર્યકરોમાં ઉગ્ર નારાજગી જાવા મળી રહી છે.ભાજપના કાર્યકરોનુ કહેવુ છે કે,પુલકીત વ્યાસ અગાઉ કોંગ્રેસના કાર્યકર હતા.તેમણે વર્ષ-૨૦૦૦ની અમદાવાદ મ્...