Tag: Dassera
સિધ્ધપુરમાં કાઇ પો છે…ના ગુજથી પતંગ ઉત્સવ મનાવાયો
સિધ્ધપુર, તા.૦૯
સિદ્ધપુરમા વર્ષો જૂની પરમ્પરા પ્રમાણે દશેરા નિમિત્તે ભારે હોષોલ્લાસથી પતંગોત્સવ ઉજવવામાં આવ્યું હતું. એક લોકવાયકા પ્રમાણે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ ઉત્તરાયણના દિવસે અવસાન થયું હોવાથી સિદ્ધપુર વાસીઓ ઉત્તરાયણના બદલે દશેરાના દિવસે પતંગ ચગાવી પતંગોત્સવનો રોમાંચ સાથે એ...કાપ્યો...ની બુમો સાથે ધાબાઓમાં ચિચિયારીઓ સાથે આનંદ પાળી રહ્યા ...
રાજકોટમાં ભાજપ સામે કોંગ્રેસે હેલમેટવાળા રાવણનું દહન કરી વિરોધ નોંધાવ્...
રાજકોટ, તા:૦૮ કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ફરી હેલમેટના કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે કોંગ્રેસ કાર્યકરોએ ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે.
વાહન વ્યવહારના કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમોનો કોંગ્રેસ દ્વારા અગાઉ પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે દશેરાના પ્રસંગને આનુસંગિક કોંગ્રેસે હેલમેટ પહેરેલા રાવણના પૂતળાનું દહન કર્ય...
રાવણદહન
અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના વિજયના પ્રતિક પર્વ વિજયાદશમીની શહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરીજનોએ રાવણના પુતળાનું દહન કરીને સમાજના રાવણો અને પોતાની અંદર પડેલી કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષ્યા, અહંકાર જેવી રાવણ વૃતિના નાશની મનોકામના કરી હતી.