Wednesday, December 10, 2025

Tag: Dawood Ibrahim

ઝડપથી વાઇરલ થઇ રહેલા દાઉદ ઇબ્રાહિમના મોતના મેસેજ પાછળ રહસ્ય શું?

નવી દિલ્હી, મુંબઇ બ્લાસ્ટના આરોપી દાઉદ ઇબ્રાહિમનું કોરોનાથી મોત થઇ ગયું હોવાના મેસેજ ઝડપથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે અને કેટલીક ન્યૂઝ ચેનલોમાં દેખાઇ રહ્યાં છે, બે દિવસ પહેલા સમાચાર હતા કે દાઉદ અને તેની પત્ની મેઝબીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેને પાકિસ્તાનના કરાંચીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે અહેવાલ મળી રહ્યાં ...