Tag: DCP P.L.Mal
સોલા સિવિલ કેમ્પસમાં લાગેલા 24 સીસીટીવી કેમેરામાંથી ત્રણ ચાલુ
અમદાવાદ, તા.21
સોલા સિવિલ હોસ્પિટલમાંથી સતત થઈ રહેલી રિક્ષા ચોરીના પ્રકરણમાં તપાસ કરી રહેલી પોલીસ હોસ્પિટલ કેમ્પસના 24 સીસીટીવી કેમેરા ચકાસતા ચોંકી ગઈ હતી. 24 પૈકીના માત્ર ત્રણ કેમેરા સંપૂર્ણપણે કાર્યરત હોવાની માહિતી ધ્યાને આવતા સોલા પીએસઆઈ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીને વાકેફ કરવા ગયા હતા. જો કે, સોલા સિવિલના ઉચ્ચ અધિકારીએ તેમના સ્વભાવ મુજબ પીએસઆઈ સ...
ગુજરાતી
English