Thursday, October 17, 2024

Tag: DDO

ખેતીના પાકોને થયેલા ભારે નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો

રાજકોટ,તા.૭ : રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને માહિતી  આપતા જણાવ્યુ  હતું કે, કમોસમી પડેલા તબક્કાવાર વરસાદ અંગે ખેતીના પાકને કુલ કેટલુ નુકશાન થયું છે તેનો  સર્વે શરૂ કરી દેવાયો છે અને એક સપ્તાહમાં રીપોર્ટ આપવા પણ ડીડીઓને જણાવ્યું છે. રાજકોટ જીલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખેતીના વિવિધ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતુ.  કારણ કે વળતર માટે ...

મહેસૂલી બાકી અને દબાણો અંગે કલેક્ટર કોન્ફરન્સમાં ચર્ચા થવાની સંભાવના

ગાંધીનગર, તા.૦૩ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 4થી સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ યોજાનાર છે, ત્યારે તેમાં મહેસૂલી બાકી અને સરકાર જમીન પર થયેલા દબાણો હટાવવાના મુખ્ય મુદ્દાઓ ચર્ચાવાના હોવાની સંભાવના છે. આ સાથે એજન્ડા પર 15થી વધુ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના જિલ્લા કલેક્ટરો તેમજ ડી...