Tag: death
જેટલી વસતી એટલા દર્દી, બિમારું ગુજરાત કે ભ્રષ્ટ ગુજરાત
રાજય સરકારના આરોગ્યલક્ષી અભિયાનની વિગતો તેમજ નિદાન, સારવારની આંકડાકીય માહિતી
એપ્રિલ - ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯
અ.ન
વિગત
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
સામુહિક આરોગ્ય કેન્દ્ર
સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ
ડીસ્ટ્રીકટ હોસ્પિટલ
મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ
GMERS અને ગર્વમેન્ટ મેડી.કોલેજ
સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલો
કુલ
દૈનિક સરેરાશ
કુલ વાર્ષિક...
રાજયમાં આવેલ આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલની માહિતી
રાજયમાં આવેલ આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલની માહિતી તા ૩૧-૦૩-૨૦૧૯ ની સ્થિતિએ
સબસેન્ટરની સંખ્યા
પ્રા.આ.કેન્દ્રની સંખ્યા
સા.આ.કેન્દ્રની સંખ્યા
સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલની સંખ્યા
ડીસ્ટ્રીકટ હોસ્પિટલ
મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ
જીએમઈઆરએસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ
સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ
મંજુર
કાર્યાન્વિત
મંજુર
ક...
ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં 42 હજાર પથારીની સગવડ
રાજયમાં આવેલી તમામ હોસ્પિટલોની પથારીની વિગત
તા ૩૧-૦૩-૨૦૧૯ ની સ્થિતિએ
અ.ન.
કેન્દ્રોની વિગત
મંજુર કેન્દ્રો
કેન્દ્ર દીઠ પથારીની સંખ્યા
મંજુર પથારીની સંખ્યા
૧
પ્રા.આ.કેન્દ્ર
૧૪૭૬
૬
૮૮૫૬
કુલ
૧૪૭૬
-
૮૮૫૬
૨
સા.આ.કેન્દ્ર
૩૨૬
૩૦
૯૭૮૦
૧
૪૫
૪૫
૩૨
૫૦
૧૬૦૦
૩
૭૦
૨૧૦
કુલ
૩૬૨
-
૧૧૬૩૫
૩
...
ગુજરાતમાં બે વર્ષમાં પોલીસ મથકમાં 133ના મોત થયા
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથ (પોલીસ સ્ટેશનમાં મોતના) કુલ 133 બનાવો બન્યા છે અને 25 પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી દ્વારા લેખિતમાં આપવામાં આવી છે.
વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા વિધાનસભામાં પ્રશ્નોતરી સમય દરમિયાન સવાલ કર્યો હતો. જે અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્...
ટ્રકને ટક્કર મારતા કારચાલકનું ઘટના સ્થળે જ મોત
અમદાવાદ-ઉદેપુર ને.હા. નં- ૮ પર અને શામળાજી-મોડાસા રાજ્યધોરી માર્ગ પર ટ્રક, કન્ટેનર અને ડમ્પર ચાલકો પુરઝડપે હંકારતા હોવાથી નાના વાહન ચાલકોને અડફેટે લેતા અનેક નિર્દોષ લોકો ભોગ લેવાઈ રહ્યો છે શામળાજીના ખેરંચા નજીક ટ્રકે કારને ટક્કર મારતા જૂનાવાડવાસા પ્રાથમિક શાળાના આચાર્યનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે શિક્ષણ આલમમાં ભારે...
પ્રેમીકા અને પત્ની વચ્ચેની ખેંચતાણમાં ખુશ્બુએ ગોળી ચલાવી.
ખુશ્બુની હત્યાની ઘટના પહેલા રવિરાજની પત્ની તેને સતત ફોન કરી ઘરે આવવા કહી રહી હતી, અને રવિરાજ પોતાની પત્ની પાસે જવા માટે તૈયાર થતાં અત્યંત પઝેસીવ થઈ ગયેલી ખુશ્બુએ રવિરાજને રોકવા માટે તેની ઉપર ત્રણ ગોળી ચલાવી દીધી હતી.
આ મામલે તપાસ કરી રહેલી રાજકોટ પોલીસે એક એક નાની નાની ઘટનાનો અભ્યાસ શરૂ કર્યો જેમાં જાણકારી મળી કે રવિરાજ અને ખુશ્બુ છેલ્લાં નવ મહિ...
ગુજરાતમાં સિંહોના મૃત્યુમાં વધારો
રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તે અન્વયે રાજ્યમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-૨૦૧૫માં કરવામાં આવેલ, જેમાં ૧૦૯ સિંહ, ૨૦૧ સિંહણ, ૧૪૦ સિંહબાળ અને ૭૩ પાઠડા સહિત કુલ ૫૨૩ સિંહની વસ્તી હતી. તે પૈકી તા. ૧-૬-૨૦૧૭થી તા. ૩૧-૫-૨૦૧૯ સુધીમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે ૫૨ સિંહ, ૭૪ સિંહણ, ૯૦ સિંહબાળ અને ૬ વ.ઓ. એમ કુલ ૨૨૨ સિંહોના ...