Tag: deesa
ગુજરાતમાં 73 ટકા બટાટા લેડી રોસેટા અને કુફરી પુખરાજ જાતના પાકે છે, 40 ...
સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં, ખેડૂતોએ બટાટાની રવિ પાકની વાવણીની તૈયારી શરૂ કરી છે. વાવણી કરતા પહેલા, ખેડૂતો રોગ પ્રતિરોધક જાતો પસંદ કરતાં હોય છે. સેન્ટ્રલ બટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પ્રદેશ પ્રમાણે બટાટાની જાતો વિકસાવી છે. તેથી ગુજરાતના 7 ક્લાઈમેટિક ઝોન પ્રમાણે બટાટાની જાતો વાવવાનું વિજ્ઞાનીઓ તરફથી કહેવામાં આવ્યું છે. 40થી 45 કરોડ કિલો બટાટા બિયારણ ત...
જુવારની સુપર જાત શોધતા ગુજરાતના કૃષિ વિજ્ઞાની
ગાંધીનગર, 15 માર્ચ 2020
જુવારના બેવડો ઉપયોગ થઈ શકે એવી એક મોતીવાળા સફેદ દાણાવાળા ધરાવતી સુપર જુવારની નવી જાત શોધવામાં આવી છે. જે અનાજ તરીકે અને પશુ ચારા તરીકે વાપરી શકાય છે. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ સુધારેલ ડ્યુઅલ હેતુ જુવારની વિવિધતા ડીએસ -127 (જીજે 43) ક્રોસ (એકેઆર 354 એક્સ એસપીવી 1616) માંથી વિકસિત કરવામાં આવી હ...
સાગર પંચીવાલાના ગોડાઉનમાં ફૂડ વિભાગનો દરોડો, 6 લાખનું શંકાસ્પદ ઘી સીઝ
ડીસા, તા.૧૨
ડીસામાં શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હરસોલિયાવાસ વિસ્તારમાં આવેલા સાગર દેવચંદભાઈ પંચીવાલાના ગોડાઉનમાં અચાનક રેડ કરી શંકાસ્પદ ઘી ના બે સેમ્પલો લઇ રૂ.6 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ સિઝ કર્યો હતો. બીજી તરફ જીઆઇડીસીમાં પીનાક મસાલાની ફેકટરીમાંથી મરચા પાવડર અને નયન મસાલા ફેક્ટરીમાંથી હળદર પાવડરના સેમ્પલો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખાદ...
ડીસામાં સરકારી કચેરીઓના જ લાખો રૂપિયાના વેરા બાકી હોય ત્યાં?
ડીસા, તા.૦૫
ડીસા નગરપાલિકા શહેરમાં આવેલી રહેણાંક કોમર્શિયલ આવાસો તેમજ સરકારી કચેરીઓ પાસેથી દર વર્ષે સફાઈ લાઈટ અને અન્ય વેરાઓ ઉઘરાવવામાં આવે છે. તેમાંય દર વર્ષે વેરા સમયસર ભરપાઈ થાય તે માટે ૧૦ ટકાનું વળતર પણ આપવામાં આવે છે. તેમ છતાં અમુક રીઢા બાકીદારો આ વેરો ભરવામાં ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે. પાલિકા દ્વારા રહેણાંક કે કોમર્શિયલ ધારકો ને ...
ડીસા પાસે વૈભવી કારમાંતી દારૂ સાથે બે ઝડપાયા
બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એલ.સી.બી પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એલ. વાઘેલા તથા એ.એ.ચૌધરીના માર્ગદર્શન મુજબ સ્ટાફના નરેશ, કુલદીપસિંહ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, મીલનદાસ નિકુલસિંહ, મોહસીનખાન, પ્રવિણની ટીમ ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી તે દરમિયાન બા...
ડીસા પંથકમાં આડેધડ વૃક્ષછેદનતી પર્યાવરણ સામે તોળાતું જોખમ
'ગ્લોબલ ર્વોમિંગ' માં સપડાયેલા સરહદી બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા વર્ષે પણ અપૂરતો વરસાદ પડ્યો છે તેથી એકમાત્ર કૃષિ ઉપર નિર્ભર જિલ્લાનું અર્થતંત્ર હચમચી ઉઠ્યું છે. તેમ છતાં વન વિભાગની રહેમ નજર હેઠળ પ્રદૂષણની સાથે સાથે વૃક્ષ છેદનની આત્મઘાતી કુપ્રવૃત્તિ નિરંતર ચાલુ છે. વૃક્ષારોપણના તાયફા કરતા વધુ વૃક્ષોની કતલ થઈ રહી છે. તેમાં પણ હરિયાળી નિહાળીને અંગ...
ત્રિપલ તલ્લાક બિલ સંસદમાં પાસ થવા છતાં કાયદાનો ભંગ
સંસદના બંને ગૃહોમાં ત્રીપલ તલાક બિલ પાસ થયું છે. પરંતુ ડીસા તાલુકાના જૂનાડીસામાં ટ્રીપલ તલાકનો બનાવ સામે આવ્યો છે. નવાઈની વાત એ છે કે, મોદી સરકારના આ કાયદાના વિરોધમાં ભાજપના સક્રિય સભ્ય મુસામીયાએ ત્રણ તલાક આપતા ભાજપ માટે મોટી લપડાક સમાન છે. મુસામિયા ચાવડાએ બે લગ્નના 32 વર્ષ બાદ ટ્રીપલ તલાક આપી દેતા ચકચાર મચી છે. મુસામિયાના ૩૨ વર્ષ પહેલાં ફરિદાબાનુ ...
લાંબા સમય બાદ ડીસામાં ધોધમાર વરસાદ
સમગ્ર રાજ્યમાં મેઘ મહેર થયા બાદ પણ ડીસા તાલુકામાં મેઘ રાજા રિસાયા હતા. જેના પગલે જગતનો તાત પણ ચિંતિત બન્યો હતો. જોકે શુક્રવારે વહેલી સવારથી જ મેઘ રાજા ડીસા તાલુકામાં અમી દ્રષ્ટિ રાખી વહેલી સવારથી જ પોતાનું હેત વરસાવ્યું હતું અને ધોધમાર વરસાદ પડતાં સમગ્ર પ્રજામાં હરખ છવાયો હતો
સ્ત્રીના કપડા પહેરી ચોરી કરતાં ચોરોથી સાવધાન
આજે રાત્રે ડીસા તાલુકાના ભોયણ અને ઢુવામાં સ્ત્રીના કપડા પહેરી ચોર પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ ચોર દિવસે 2-3 કલાકના સમયે ઘરે ઘરે ફરીને અજાણ વ્યક્તિ બની ખોટું સરનામું પુછતા લોકોમાં ચોરની શંકાયે તેનો પીછો કર્યો હતો તે ચોર ભોયણ ગામના ડીસા-સામઢી રોડ પર આવેલી બોડી ફાટક પાસે ઝુપડામાં કપડાં બદલી નાખ્યા અને ફરીથી ઘરે ધરે ફરી ખોટા સરનામું પૂછવ...
ડીસાના બંધ મકાનમાંથી 80 હજારની ચોરી
ડીસાના શ્યામ બંગલોઝમાં આવેલા બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી તિજોરીમાં પડેલા રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ડીસાના શ્યામ બંગલોઝમાં રહેતા ઉષાબેન માળી પોતાના માતા પિતાની ખબર અંતર પૂછવા ઘર બંધ કરીને દીયોદર તાલુકાના વખા ગામે ગયા હતા અને પતિ સુંધા માતા દર્શન કરવા ગયા હતા ત્યારે બંધ મકાનને તસ્કરો નિ...
જૂના ડીસામાં વર્મિ કમ્પોસ્ટ પ્લાન્ટની આડમાં ઘનકચરાનો નિકાલ
ડીસા નજીકના જૂનાડીસા ગામના પવિત્ર ગણાતા ગંગાજીના વ્હોળામાં ડીસા નગરપાલિકા દ્વારા વર્મિ કમ્પોસ્ટ પ્લાન્ટની આડમાં બિન અધિકૃત રીતે ઘન કચરાનો નિકાલ થઈ રહ્યો છે. જે પ્લાન્ટમાં લાખોના ખર્ચે વસાવેલી મશીનરી અને વજન કાંટો પણ ગંદકીમાં ગરકાવ બની શોભાનો ગાંઠિયો પુરવાર થયા છે.
ડીસા નગરપાલિકા પાસે ઘન કચરાના નિકાલની ઘણી જગ્યાઓ છે તેમ છતાં ગ્રામજનોના વિરોધ વચ્ચે...